Sunday, 15 October 2023

છોડે તે છુટે

 “અગર જો લેખકોની અતી વૃષ્ટિ થશે ને..!

તો,

વાંચકોનો લીલો દુષ્કાળ પડશે....!"

આખરે એવુજ થયુ ને..?

હાં આખરે એવુજ થયુ છે.!

@@@@@@@@@@

વર્ષો પહેલાં ની વાત છે 

ઘોઘીઈઈઈ વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે

આગમ વાણી ના રૂપમાં કહ્યું હતું કે,

આવનારા સમયમાં 

"અનંત" લેખક ની અતીવૃષ્ટી થશે..!

અને વાંચકો નો લીલો દુષ્કાળ પડશે..!

એજ હાલ તમામ પ્રકારના કલાકારો ના થશે....

જાણે ગાંધર્વલોક સીધાવેલા તમામ કલાકારો

એક સામટા પ્રુથ્વી પર ઊતરી આવશે...

અને કલા નો કાળો કેર વર્તાવશે.... 

નાના મોટા બાળક બુઢ્ઢા તમામ ઘરઘરમાં

કલાકારો નો રાફડો ફાટશે..!

પણ શ્રોતાઓ શોધ્યાય નહીં જડે..!

પોતાની કલા વેચવા રીતસર ના સૌ કરગરશે...!

પણ લેવાલ કોઈ નહીં હોય...

કારણ કે, આટલુ કહી અનંત અને અજ્ઞાની બંને

ખડખડાટ હસી પડ્યા....

વર્ષો પહેલાં....... 

સંધ્યા ટાણું છે બારી પાસે રાખેલ જૂના ઝર્ઝરિત સોફા પર બેઠેલા ઘોઘાના પગ  સામે પડેલી ટીપોય પર પગ લંબાવેલા છે. અને આંખ બંધ કરી ઘોઘો આરામથી નિરાંતે બેઠો છે.   

ત્યાં અધ ખુલ્લા દરવાજા પર ટકોરા મારતી ઘોઘીયે દરવાજા પાસે ઊભી રહી મધુર અવાજે હળવી હાકલ મારી.  ઘોઘા...એ ઘોઘા....હું અંદર આવું....

ચૂપ ચાપ ચાલી આવને હવે... કાલે તો પૂછ્યા વિના સીધી જ મારી પર ઘસી આવી હતી, અને આજે વળી પૂછે છે.  હું અંદર આવું.....

ઘોઘાએ બંધ આંખે જ ઘોઘી જેવાજ લહેકથી ચાળા પાડ્યા ને પછી ... 

આવતી રે હવે... 

ઘોઘીએ ઘોઘાને ગાલ પર નાનકડી લાફી મારી,  

અક્કલ વગરના આંખ ખોલ હવે,  હું તો ક્યારની તારી સામે આવીને ઊભી છું, 

એ તો ખાલી રજા લેવા ખાતર લેવાની હોય સમજ્યો..  

બાકી તું રજા આપે એની રાહ જોતી હું કઈ દરવાજે ના ઊભી રહું. 

હ..હ...હા...હા.. એ તો મને ખબર જ છે. ઘોઘો ઝબકીને બોલ્યો....

ઘોઘીએ પોતાના હાથમાં રહેલી બોલપેનથી ઘોઘાની કમરમાં ઘોદો માર્યો .....  

ઘોઘો ઉહકારો કરતાં.... 

ઓહ આ શું ખૂંચાડ્યું તે મને  ઘોઘી જોવાદે જોવાદે તારા હાથમાં શું છે ...

ઘોઘી કલમ સિખે જમણો હાથ પાછળ લઈ લે છે!

ઘોઘો એનો હાથ  આગળ ખેંચે છે.

આમ બન્ને વચ્ચે  ખેંચતાણ ચાલતી હતી ત્યાં ઘોઘીએ બૉલપેન વાળો જમણો હાથ પાછળ કરી ઘોઘાના માથે ડાબા હાથમાં રહેલી નોટ બુક મારી...

અને પછી જોર જોરથી ખન ખનતુ હસવા લાગી....   

અરે શું કરે છે યાર, મગજ તો ઠેકાણે છે ને તારું ...? 

ઘડીક કમરમાં ઘોદા મારે છે ઘડીક માથામાં નોટબુક, 

છે શું આ બધુ ..... 

તારી  વાઇડાઈ આજકાલ બહુ વધતી જાય છે હોં...

ઘોઘો ગુસ્સે થઈ બોલ્યો ...

જો પછી મને  ગુસ્સો આવશે તો...

ઘોઘો આગળ કઈ બોલે એ પહેલા,,, 

તો....તો...તો... ઘોઘાની હડપચી બૉલપેન વડે ઊંચી કરતાં ઘોઘી એક પગ સોફા પર ટેકવી ઘોઘાનું મો ઊંચું કરતાં ગૂંડી ફૂલન દેવી માફક બોલી. 

તો....તો....તો તું શું કરી લેવાનો હવે..  બોલ ? 

ઘોઘાને મનમાં તો ઘોઘીની આવી હરકતો ગમતી જ હતી છતાં પણ ચહેરા પર ગમવાનો ભાવ જણાવા નહોતો દેતો... 

ઘોઘો એકી ટસે ઘોઘીને જોતો રહ્યો ... 

સામું શું જુવે છે હે , કેમ બોલતી બંધ થઈ ગઈ બોલ ને તું શું કરી લેવાનો હતો... 

ઘોઘો મનમાં આનંદ લેતો નીચું જોઈને બોલ્યો.

કૈ નૈ હવે....

તો પછી શાંતી થી બેસ ને.. 

હા હવે.. હું શાંતિથી જ બેઠો હતો સમજી ..! .હવે બોલ શું છે આ બધુ ? 

ઘોઘાએ હવે શાંતિથી પૂછ્યું .. 

તો હું જે કહું એ શાંતીથી સાંભળ. 

આમ બોલતા બોલતા ઘોઘી હળવેકથી ઘોઘાની બાજુમાં બેસી ગઈ...

જો ઘોઘા આ કલમ છે ,

અને આ નોટબુકમાં કાગળ ... 

તો .... ? 

શું તો..! આ તારા માટે છે ....!

હું તારા માટે ખરીદી લાવી છું સમજ્યો... ?

પણ હું શું કરું આનું .. ? 

અથાણું.... ઘોઘી ગુસ્સે થઈ ગઈ.

પણ મને તો કેરી કે ગુંદાનું પણ નથી આવડતું .... 

સાવ અક્કલ વગરનો છો તુય લે પણ.. 

કાગળ અને કલમ નું શું કરવાનું હોય. 

લે મને શું ખબર ... 

લખવા માટે મૂરખ લખવા માટે .... 

કેમ મૌન વ્રત લેવાનું છે ... ? 

અરે આમાં મૌન વ્રતની વાત ક્યાથી આવી ? 

કોને ખબર કદાચ તે એવું નક્કી કર્યું હોય કે હવે થી બોલતી બંધ અને જે કાઇ કહેવું હોય તે લખીને જ કહેવાનું હોય તો ..... 

હાં બોલતી બંધ જરૂર કરવાની છે,

પણ મારે નહીં ફક્ત તારે સમજ્યો...... 

કેમ એવું ?    

ઘોઘી હવે જરા ગંભીર થઈ ગઈ ‘ને લાડથી ઘોઘના સાથળ પર આંગળી ફેરવતા ફેરવતા કહ્યું. 

ઘોઘા સાચું કહું ....

તો શું અત્યાર સુધી ખોટું જ કહેતી હતી... ?

ઘોઘો હસ્યો. 

મજાક ના કર...ઘોઘા મજાક ના કર.. 

બહુ થઈ મજાક હવે હું જે કહું છું તે શાંતિથી સાંભળ.. . 

ઘોઘો હરકતથી વાજ ના આવ્યો અને વ્યંગમાં બોલ્યો ...  

અચ્છા...બોલ.! ચાલ સાચું બોલ . 

ઘોઘા આપણે ઘણી વાર વાતો કરતાં હોઈએ છીયે ને .... 

હ અ ....તો...  

ત્યારે ક્યારેક ક્યારેક તું એવિ ઊંડાણ ભરી અર્થ સભર વાત કરી નાખે છે ને કે

તારી એ વાતો સાંભળી મને એવો વિચાર આવ્યો કે .... 

શું ? 

કે મારે મૌન રહેવું જોઇયે હે ને ? 

જો વળી તે મજાક કરી

સાંભળ ને યાર શાંતિથી ….

ઘોઘી હળવું ચિડાઈને બોલી.   

અચ્છા અચ્છા બોલ આગળ બોલ .... 

હાં તો ઘોઘા તારી આવી વાતો સાંભળી મને  વિચાર આવ્યો કે આટલું સરસ બોલે છે તો, હવે તું લખ...... 

ઘોઘો ગુસ્સે થઈને .. 

હવે મૂકને યાર આ લપ, 

આ દુનિયામાં લેખક ઓછા છે ?

તે તું મને ભીડવે છે , 

મને એવું કઈ નહીં ફાવે એ મારુ કામ નહીં.!

શું યાર તું પણ....! 

ક્યારેક કોઈ વખત ભૂલ ભૂલમાં કોઈ બે ચાર એવા શબ્દો જે મારા મોમાંથી સરી પડ્યા હોય ને તને સ્પર્શી ગયા હોય, એનો અર્થ એ થોડો કે બધાને સ્પર્શી જશે , અને એવા થોડા શબ્દો બોલાય જાય  એટલે શું મારે લખવા માંડવાનું ?

તું શું માને છે કે હું વિચારીને બોલું છું.!

અરે યાર સંજોગે બધુ બોલાઈ જતું હોય છે. 

ઘોઘીએ ઘોઘાની સાથળ પર ટપલી મારતા કહ્યું. અરે પણ હું એજ તો કહું છું ઘોઘા .... 

કે ક્યારેક સ્ંજોગે બોલાયેલા ઊંડાણ ભર્યા અર્થ સભર શબ્દો જો લખાય જાય તો... 

અને જો ક્યારેક કોઈ વાંચી લે તો બની શકે એમના જીવનની દશા દિશા પણ બદલાઈ જાય ....

ઘોઘાએ મર્માળુ હસતા કહ્યું. 

એ કેવળ તારો ભ્રમ છે ઘોઘી..!

એ સિવાય કઈજ નથી ....   

ભૂખથી પીડાતા બાળકનું પેટ કોઈ લેખકના લેખથી ના ભરાય ... 

પણ ઘોઘા એટલો સમય એ એની ભૂખ તો ભૂલી જાય ને... ઘોઘા...?

ઘોઘો વિચારમાં પડી ગયો.

ઘોઘીની વાતમાં દમ હતો ..

પણ પછી શું ? 

ઘોઘાએ પોતાની વાત આગળ વધારી ...  

જો ઘોઘી લખવું, કે લેખક થવું એ કઈ નાની માના ખેલ નથી  ..!

ખૂબ ઊંડી સૂઝ સમજ હોવી જોઇયે ...

જેવું લખીએ તેવું જાજુ નહીં તો થોડું પણ આચરણમાં પણ લૈ શકાવુ જોઇયે... 

થોડું ઘણું વાંચન પણ હોવું જોઇયે...  

હ્રદયને સ્પર્શે મનને રાહત આપે એવું લખતા આવડવું જોઇયે.... 

એમાં ખોટો ખોટો બફાટ ના ચાલે...    

અને આમાનું કશું જ મારામાં નથી માટે મને માફ કર ઘોઘી મને એવું કઈ જ નહીં ફાવે. 

અરે ફાવે કેમ નહીં ? પ્રયાસ કર્યા વિના તું એમ કેમ કહી શકે કે નહીં ફાવે, 

પહેલા પ્રયાસ તો કર.... 

એ ધન ચક્કર તારું ઠેકાણે તો છે ને .... ? 

હાં મારુ ઠેકાણે જ છે સમજ્યો.... 

પણ તારું જ્યારે ઠેકાણે નથી હોતું ત્યારે તું જે કઈ બોલે છે ને એ તને નથી ખબર કેટલું ચોટદાર અને સુંદર હોય છે. અને હું ઈચ્છું છું કે તારા મુખેથી તારી વાણીમાથી ટપકતા શબ્દો સીધા કાગળ પર ટપકે.   

તું શું ચીજ છો એ તું નથી જાણતો ઘોઘા .! 

ઘોઘો વ્યાકુળ થઈ બોલ્યો. મારે જાણવુય નથી સમજી..!   

અને હાં બીજી એક વાત તને કહું સાંભળ ઘોઘી..  

“અગર જો લેખકોની અતી વૃષ્ટિ થશે ને તો વાંચકોનો લીલો દુષ્કાળ પડશે....!”

કઈ સમજી ....? 

મારે કાઇ નથી સાંભળવું....

તું જ એકલો એકલો બોલ,

ને તુજ એકલો એકલો તને સાંભળ ....  

ઘોઘીની આંખમાં જળહળીયા આવી ગયા. 

અને આ લે..! 

ઘોઘાના ખોળામાં નોટબુક અને બૉલપેન હળવેકથી મુક્તા બોલી.

હું પ્રેમથી તારા માટે લાવી હતી.

હવે તારે જે કરવું હોય તે કર.... 

હું જાઉં છું સમજ્યો.        

આમ કહી રિસાઈ, ગુસ્સે થઈ પગ પછાડતી ઘોઘી ચાલી ગઈ.... 

અને પોતાના ઘેર જઇ ફળિયામાં રાખેલ જૂની ખુરશી પર મો ફૂલાવી  બેસી ગઈ ...  

&&&&&&&&&&&&&&&&&&&&&&&&

બ્લાસ્ટ :- "અજ્ઞાની" કડવી વાણી માથી.

આખો દેશ જ્યારે જ્ઞાનીથી

“ખદબદતો” હોય ત્યારે...

એમના આદેશો, ઉપદેશો, અને એ ખુદ ના પાળી શકતા હોય એવા એમના વચનો... 

આ બધુ  ખૂણામાં બેસી ચૂપ ચાપ

"અજ્ઞાની" માફક “અજ્ઞાની” બની.!

જોયા કરવું, સાંભળ્યા કરવું.

એમાંજ મજા છે, સમજદારી છે, 

એ બધામાથી પણ આનંદ શોધી લેવો, 

એ પણ એક આવડત નો વિષય  છે. 

એક  સુંદર લ્હાવો છે. 

"આવ્યા છીયે તો ખાલી ના જવું. 

"અજ્ઞાની"ના કેવળ ભરી જવું, બલ્કે  

સારું કઈક લઈ જવું કઈક દઈ જવું"  

“અજ્ઞાની”

બ્લાસ્ટ :- "અનંત"... 

ક્ઈજ લઈને નથી આવતું

આ જગતમાં કોઈ.

તેમ છતાં "અનંત" કેટલું

બધુ છોડીને જવું પડે છે.  

"અનંત"

https://m.facebook.com/photo.php?fbid=437230493053324&id=100002991311961&set=a.119481608161549&mibextid=Nif5oz

:) kaushik ભાઈ .....

હાસ્તો ane aa blast nai anu visfot 6  << <koi saro lekhak aa vakya lakhe tyare eni vinamrata same natmastak thai javay 

 હું થઈ ગયો નતમસ્તક .....  :) 

ane aa blast nai anu visfot 6 સાચે જ.>> ek nanakdu sursuriyu mara taraf thi pan swikar karo.......કર્યું >>માણસ ને શું છોડવું એ ખબર પડી જાય તો બધું જ પામી જાય છે .... 

જરીક અમથી મજાક :- પહેલા પકડવું તો પડે કે નૈ ... ?:) 

પકડતા પકડતા થાકે પછી જો સમજાય શું છોડવાનું હતું તો ભયો ભયો. 

પણ થાકતો નથી ને...:) :) :)  

સાચું કહેજો હું સરસ વાંચક કહેવાવ કે નૈ ... 

વીણી વીણી ને વાંચ્યું મે બોલો ... :)

વર્ષો પહેલાં ભાઈબંધ અજ્ઞાની એ

માત્ર એક લીટી અને ત્રણ જ શબ્દમાં 

સાવ કરતાં સાવ ટુંકી

પણ ખુબજ ઊંચી અને ઊંડી વાત

*બ્લાસ્ટ*

"છોડે તે છુટે" 

 "અજ્ઞાની"

જો ઘોઘીઈઈઈ જો ..! આ વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે
આગમ વાણી ના રૂપમાં કહ્યું હતું ને કે,
આવનારા સમયમાં
"અનંત" લેખક ની અતીવૃષ્ટી થશે..!
અને વાંચકો નો લીલો દુષ્કાળ પડશે..!
એજ હાલ તમામ પ્રકારના કલાકારો ના થશે....
જાણે ગાંધર્વલોક સીધાવેલા તમામ કલાકારો
એક સામટા પ્રુથ્વી પર ઊતરી આવશે...
અને કલા નો કાળો કેર વર્તાવશે....
નાના મોટા બાળક બુઢ્ઢા તમામ ઘરઘરમાં
કલાકારો નો રાફડો ફાટશે..!
પણ શ્રોતાઓ શોધ્યાય નહીં જડે..!
પોતાની કલા વેચવા રીતસર ના સૌ કરગરશે...!
પણ લેવાલ કોઈ નહીં હોય...
કારણ કે, આટલુ કહી અનંત અને અજ્ઞાની બંને
ખડખડાટ હસી પડ્યા....
વર્ષો પહેલાં.......
એ આજ સાવ સાચું પડી રહ્યું છે ..!
No photo description available.
ઘો

@@@@@@@@@@@@@@@@ કે,
સંધ્યા ટાણું છે બારી પાસે રાખેલ જૂના ઝર્ઝરિત સોફા પર બેઠેલા ઘોઘાના પગ સામે પડેલી ટીપોય પર પગ લંબાવેલા છે. અને આંખ બંધ કરી ઘોઘો આરામથી નિરાંતે બેઠો છે.
ત્યાં અધ ખુલ્લા દરવાજા પર ટકોરા મારતી ઘોઘીયે દરવાજા પાસે ઊભી રહી મધુર અવાજે હળવી હાકલ મારી. ઘોઘા...એ ઘોઘા....હું અંદર આવું....
ચૂપ ચાપ ચાલી આવને હવે... કાલે તો પૂછ્યા વિના સીધી જ મારી પર ઘસી આવી હતી, અને આજે વળી પૂછે છે. હું અંદર આવું.....
ઘોઘાએ બંધ આંખે જ ઘોઘી જેવાજ લહેકથી ચાળા પાડ્યા ને પછી ...
આવતી રે હવે...
ઘોઘીએ ઘોઘાને ગાલ પર નાનકડી લાફી મારી,
અક્કલ વગરના આંખ ખોલ હવે, હું તો ક્યારની તારી સામે આવીને ઊભી છું,
એ તો ખાલી રજા લેવા ખાતર લેવાની હોય સમજ્યો..
બાકી તું રજા આપે એની રાહ જોતી હું કઈ દરવાજે ના ઊભી રહું.
હ..હ...હા...હા.. એ તો મને ખબર જ છે. ઘોઘો ઝબકીને બોલ્યો....
ઘોઘીએ પોતાના હાથમાં રહેલી બોલપેનથી ઘોઘાની કમરમાં ઘોદો માર્યો .....
ઘોઘો ઉહકારો કરતાં....
ઓહ આ શું ખૂંચાડ્યું તે મને ઘોઘી જોવાદે જોવાદે તારા હાથમાં શું છે ...
ઘોઘી કલમ સિખે જમણો હાથ પાછળ લઈ લે છે!
ઘોઘો એનો હાથ આગળ ખેંચે છે.
આમ બન્ને વચ્ચે ખેંચતાણ ચાલતી હતી ત્યાં ઘોઘીએ બૉલપેન વાળો જમણો હાથ પાછળ કરી ઘોઘાના માથે ડાબા હાથમાં રહેલી નોટ બુક મારી...
અને પછી જોર જોરથી ખન ખનતુ હસવા લાગી....
અરે શું કરે છે યાર, મગજ તો ઠેકાણે છે ને તારું ...?
ઘડીક કમરમાં ઘોદા મારે છે ઘડીક માથામાં નોટબુક,
છે શું આ બધુ .....
તારી વાઇડાઈ આજકાલ બહુ વધતી જાય છે હોં...
ઘોઘો ગુસ્સે થઈ બોલ્યો ...
જો પછી મને ગુસ્સો આવશે તો...
ઘોઘો આગળ કઈ બોલે એ પહેલા,,,
તો....તો...તો... ઘોઘાની હડપચી બૉલપેન વડે ઊંચી કરતાં ઘોઘી એક પગ સોફા પર ટેકવી ઘોઘાનું મો ઊંચું કરતાં ગૂંડી ફૂલન દેવી માફક બોલી.
તો....તો....તો તું શું કરી લેવાનો હવે.. બોલ ?
ઘોઘાને મનમાં તો ઘોઘીની આવી હરકતો ગમતી જ હતી છતાં પણ ચહેરા પર ગમવાનો ભાવ જણાવા નહોતો દેતો...
ઘોઘો એકી ટસે ઘોઘીને જોતો રહ્યો ...
સામું શું જુવે છે હે , કેમ બોલતી બંધ થઈ ગઈ બોલ ને તું શું કરી લેવાનો હતો...
ઘોઘો મનમાં આનંદ લેતો નીચું જોઈને બોલ્યો.
કૈ નૈ હવે....
તો પછી શાંતી થી બેસ ને..
હા હવે.. હું શાંતિથી જ બેઠો હતો સમજી ..! .હવે બોલ શું છે આ બધુ ?
ઘોઘાએ હવે શાંતિથી પૂછ્યું ..
તો હું જે કહું એ શાંતીથી સાંભળ.
આમ બોલતા બોલતા ઘોઘી હળવેકથી ઘોઘાની બાજુમાં બેસી ગઈ...
જો ઘોઘા આ કલમ છે ,
અને આ નોટબુકમાં કાગળ ...
તો .... ?
શું તો..! આ તારા માટે છે ....!
હું તારા માટે ખરીદી લાવી છું સમજ્યો... ?
પણ હું શું કરું આનું .. ?
અથાણું.... ઘોઘી ગુસ્સે થઈ ગઈ.
પણ મને તો કેરી કે ગુંદાનું પણ નથી આવડતું ....
સાવ અક્કલ વગરનો છો તુય લે પણ..
કાગળ અને કલમ નું શું કરવાનું હોય.
લે મને શું ખબર ...
લખવા માટે મૂરખ લખવા માટે ....
કેમ મૌન વ્રત લેવાનું છે ... ?
અરે આમાં મૌન વ્રતની વાત ક્યાથી આવી ?
કોને ખબર કદાચ તે એવું નક્કી કર્યું હોય કે હવે થી બોલતી બંધ અને જે કાઇ કહેવું હોય તે લખીને જ કહેવાનું હોય તો .....
હાં બોલતી બંધ જરૂર કરવાની છે,
પણ મારે નહીં ફક્ત તારે સમજ્યો......
કેમ એવું ?
ઘોઘી હવે જરા ગંભીર થઈ ગઈ ‘ને લાડથી ઘોઘના સાથળ પર આંગળી ફેરવતા ફેરવતા કહ્યું.
ઘોઘા સાચું કહું ....
તો શું અત્યાર સુધી ખોટું જ કહેતી હતી... ?
ઘોઘો હસ્યો.
મજાક ના કર...ઘોઘા મજાક ના કર..
બહુ થઈ મજાક હવે હું જે કહું છું તે શાંતિથી સાંભળ.. .
ઘોઘો હરકતથી વાજ ના આવ્યો અને વ્યંગમાં બોલ્યો ...
અચ્છા...બોલ.! ચાલ સાચું બોલ .
ઘોઘા આપણે ઘણી વાર વાતો કરતાં હોઈએ છીયે ને ....
હ અ ....તો...
ત્યારે ક્યારેક ક્યારેક તું એવિ ઊંડાણ ભરી અર્થ સભર વાત કરી નાખે છે ને કે
તારી એ વાતો સાંભળી મને એવો વિચાર આવ્યો કે ....
શું ? કે મારે મૌન રહેવું જોઇયે હે ને ?
જો વળી તે મજાક કરી
સાંભળ ને યાર શાંતિથી ….
ઘોઘી હળવું ચિડાઈને બોલી.
અચ્છા અચ્છા બોલ આગળ બોલ ....
હાં તો ઘોઘા તારી આવી વાતો સાંભળી મને વિચાર આવ્યો કે આટલું સરસ બોલે છે તો, હવે તું લખ......
ઘોઘો ગુસ્સે થઈને ..
હવે મૂકને યાર આ લપ,
આ દુનિયામાં લેખક ઓછા છે ?
તે તું મને ભીડવે છે ,
મને એવું કઈ નહીં ફાવે એ મારુ કામ નહીં.!
શું યાર તું પણ....!
ક્યારેક કોઈ વખત ભૂલ ભૂલમાં કોઈ બે ચાર એવા શબ્દો જે મારા મોમાંથી સરી પડ્યા હોય ને તને સ્પર્શી ગયા હોય, એનો અર્થ એ થોડો કે બધાને સ્પર્શી જશે , અને એવા થોડા શબ્દો બોલાય જાય એટલે શું મારે લખવા માંડવાનું ?
તું શું માને છે કે હું વિચારીને બોલું છું.!
અરે યાર સંજોગે બધુ બોલાઈ જતું હોય છે.
ઘોઘીએ ઘોઘાની સાથળ પર ટપલી મારતા કહ્યું. અરે પણ હું એજ તો કહું છું ઘોઘા ....
કે ક્યારેક સ્ંજોગે બોલાયેલા ઊંડાણ ભર્યા અર્થ સભર શબ્દો જો લખાય જાય તો...
અને જો ક્યારેક કોઈ વાંચી લે તો બની શકે એમના જીવનની દશા દિશા પણ બદલાઈ જાય ....
ઘોઘાએ મર્માળુ હસતા કહ્યું.
એ કેવળ તારો ભ્રમ છે ઘોઘી..!
એ સિવાય કઈજ નથી ....
ભૂખથી પીડાતા બાળકનું પેટ કોઈ લેખકના લેખથી ના ભરાય ...
પણ ઘોઘા એટલો સમય એ એની ભૂખ તો ભૂલી જાય ને... ઘોઘા...?
ઘોઘો વિચારમાં પડી ગયો.
ઘોઘીની વાતમાં દમ હતો ..
પણ પછી શું ?
ઘોઘાએ પોતાની વાત આગળ વધારી ...
જો ઘોઘી લખવું, કે લેખક થવું એ કઈ નાની માના ખેલ નથી ..!
ખૂબ ઊંડી સૂઝ સમજ હોવી જોઇયે ...
જેવું લખીએ તેવું જાજુ નહીં તો થોડું પણ આચરણમાં પણ લૈ શકાવુ જોઇયે...
થોડું ઘણું વાંચન પણ હોવું જોઇયે...
હ્રદયને સ્પર્શે મનને રાહત આપે એવું લખતા આવડવું જોઇયે....
એમાં ખોટો ખોટો બફાટ ના ચાલે...
અને આમાનું કશું જ મારામાં નથી માટે મને માફ કર ઘોઘી મને એવું કઈ જ નહીં ફાવે.
અરે ફાવે કેમ નહીં ? પ્રયાસ કર્યા વિના તું એમ કેમ કહી શકે કે નહીં ફાવે,
પહેલા પ્રયાસ તો કર....
એ ધન ચક્કર તારું ઠેકાણે તો છે ને .... ?
હાં મારુ ઠેકાણે જ છે સમજ્યો....
પણ તારું જ્યારે ઠેકાણે નથી હોતું ત્યારે તું જે કઈ બોલે છે ને એ તને નથી ખબર કેટલું ચોટદાર અને સુંદર હોય છે. અને હું ઈચ્છું છું કે તારા મુખેથી તારી વાણીમાથી ટપકતા શબ્દો સીધા કાગળ પર ટપકે.
તું શું ચીજ છો એ તું નથી જાણતો ઘોઘા .!
ઘોઘો વ્યાકુળ થઈ બોલ્યો. મારે જાણવુય નથી સમજી..!
અને હાં બીજી એક વાત તને કહું સાંભળ ઘોઘી..
“અગર જો લેખકોની અતી વૃષ્ટિ થશે ને તો વાંચકોનો લીલો દુષ્કાળ પડશે....!”
કઈ સમજી ....?
મારે કાઇ નથી સાંભળવું....
તું જ એકલો એકલો બોલ,
ને તુજ એકલો એકલો તને સાંભળ ....
ઘોઘીની આંખમાં જળહળીયા આવી ગયા.
અને આ લે..!
ઘોઘાના ખોળામાં નોટબુક અને બૉલપેન હળવેકથી મુક્તા બોલી.
હું પ્રેમથી તારા માટે લાવી હતી.
હવે તારે જે કરવું હોય તે કર....
હું જાઉં છું સમજ્યો.
આમ કહી રિસાઈ, ગુસ્સે થઈ પગ પછાડતી ઘોઘી ચાલી ગઈ....
અને પોતાના ઘેર જઇ ફળિયામાં રાખેલ જૂની ખુરશી પર મો ફૂલાવી બેસી ગઈ ...
&&&&&&&&&&&&&&&&&&&&&&&&
બ્લાસ્ટ :- "અજ્ઞાની" કડવી વાણી માથી.
આખો દેશ જ્યારે જ્ઞાનીથી
“ખદબદતો” હોય ત્યારે...
એમના આદેશો, ઉપદેશો, અને એ ખુદ ના પાળી શકતા હોય એવા એમના વચનો...
આ બધુ ખૂણામાં બેસી ચૂપ ચાપ
"અજ્ઞાની" માફક “અજ્ઞાની” બની.!
જોયા કરવું, સાંભળ્યા કરવું.
એમાંજ મજા છે, સમજદારી છે,
એ બધામાથી પણ આનંદ શોધી લેવો,
એ પણ એક આવડત નો વિષય છે.
એક સુંદર લ્હાવો છે.
"આવ્યા છીયે તો ખાલી ના જવું.
"અજ્ઞાની"ના કેવળ ભરી જવું, બલ્કે
સારું કઈક લઈ જવું કઈક દઈ જવું"
“અજ્ઞાની”
બ્લાસ્ટ :- "અનંત"...
ક્ઈજ લઈને નથી આવતું
આ જગતમાં કોઈ.
તેમ છતાં "અનંત" કેટલું
બધુ છોડીને જવું પડે છે.
"અનંત"
No insights to show
Boost a Post
Like
Comment
Share

No comments:

Post a Comment