4 March 2012 · ·
Shared with Close friends
વર્ષો પહેલા એજ ખંડેરમાં જ્યારે અમે ત્રણેય ભાઈબાધો
ભેગા થતાં ત્યારે ચાય સાથે બૌ બધી વાતો કરતાં ...
એક દિવસ વાત વાતમાં ખબર નૈ શું વાત નીકળી
સાવ સીધી સાદી વાત છે ..
મને તો બધુજ યાદ છે ..!
&&&&&&&&&&&&&&
આ પણ ભ્રમ તે પણ ભ્રમ .
હું પણ ભ્રમ તું પણ ભ્રમ .
સઘળું જ ભ્રમ છે માનજે.
ખુલ્લી આંખે કલ્પના જેવુ.
‘ને બંધ આંખે સપના જેવુ.
"અજ્ઞાની" આ આવવું ને જવું ,
એ તો માત્ર ઘટના જેવુ .
છતાં રાચવું હોય તો રાચજે.
ભ્રમમાં રહી મજેથી ભ્રમ માણજે .
પણ ભ્રમને કદિ સત્ય ના જાણજે.
ભ્રમ અગર જો કદિ'ક ભાંગશે
ભ્રમ ભાંગશે તો ભાંગી નાખશે.
માટે સમજી વિચારી નાચજે..!
જે મારામાં એજ તારામાં છે..!
આવું સદીઓથી સંતો ગ્રંથો કહે.
તું ગ્રંથ ખોલીને વાંચજે.
હું તો આ રીતે એને મળી ચૂક્યો.
ગર ચાહો તો આપ મળી શકો.
સામે રાખી દર્પણ યાની કાંચને.
ફરક શું પડે ? હું એને પૂજુ કે,
પછી દર્પણ રાખી સામે પુજુ મને.!
અંતે બન્ને સરખીજ વાત છે.
હોશિયાર હતા બસ આટલા.
રે મને આવડે બે જ દાખલા.
ના હિસાબમાં જરીએ ગોટાળા
છે બાદબાકી અને સરવાળા.
હિશાબ મુજબ હિશાબમાં બસ
વધ ઘટ વધ ઘટ સતત થાય છે.
બહારના આ ફાંફા ખોટા.
રાખ નહીં તું ફાંકા ખોટા.
તારે કર્મે લખ્યું તે વાંચજે.
મન જ્યારે ચકડોળે ચળે.
જવાબ જ્યારે કોઈ ના જડે
ત્યારે ભીતર જરીક ઝાંકજે ..!
જવાબ સઘળાજ મળી જશે.
બસ કર્યા કર્મો યાદ રાખજે.
બહારથી પણ ઘણું ઘણું મળશે.!
ભીતર એથી પણ વધુ જડશે.!
“અજ્ઞાની” તારીજ ભીતર બંધ
આંખે જ્યારે પણ તું ઝાકશે.!
&&&&&&&&&&&&&&&&&
****"અજ્ઞાની"****
બ્લાસ્ટ :-
બરફ પર હાથ મુકી કહો ભલા.. !
ભરોસો કોનો કરવો..?
"અજ્ઞાની" સાવ ઠંડી લાગતી રાખ.!
ભીતરથી ઊની ઊની નીકળે...
"અજ્ઞાની" — with Chirag Ruparel and
43 others
.https://www.facebook.com/photo/?fbid=183842735058769&set=a.119481608161549&__cft__[0]=AZUpBjvnBWqQ61H1jj0mUP8Q95sud0xEvFaeZokQmagFue60037h5qheQT4qnkFjLISPT_pWt325smajNk8I2j1Z1brSs2rPONT7wjmM8jVGH8AeifeGyKiHFuP4XAL4viEv0qwNHGFm7osSd-iWqePABifeu6NreeX8N2CsEM4UA0U5yEE0wMHDeFF8bR5kZeg&__cft__[1]=AZUpBjvnBWqQ61H1jj0mUP8Q95sud0xEvFaeZokQmagFue60037h5qheQT4qnkFjLISPT_pWt325smajNk8I2j1Z1brSs2rPONT7wjmM8jVGH8AeifeGyKiHFuP4XAL4viEv0qwNHGFm7osSd-iWqePABifeu6NreeX8N2CsEM4UA0U5yEE0wMHDeFF8bR5kZeg&__tn__=%2CP-R]-R
All reactions:
21Pravin Miyaatra, Chirag Ruparel and 19 others14 comments
4 shares
Like
Comment
Share
Comments
- આનંદ જશુભાઈ કામદારComplicated Reality in very simple words..
- Like
- Hide
- Rita Thakkarથોડાક ભ્રમમા સારુ જીવાય છે....કયારેક ત્રણ એક્કાથી પણ હારી જવાય છે!!!4
- Like
- Hide
- Pratik FindoriyaSend me req. rita
- Like
- Hide
- Jayendra Ashara----------ઊંડાણ થી સમજાવતી સરળ રચના છે...અહીં એક નાનો-છાનો મારો પ્રયત્ન રુ કરું છું...સરળમાણસઉમદાવિચારઆગળવધાર............ જય ........3
- Like
- Hide
- Ajay Mahendrawah...khub saras........શું ફરક પડે હું એને પૂજુ.કે દર્પણ સામે મને પૂજુ.બન્ને સરખી જ વાત છે.
- Like
- Hide
- Dhiren Jogidasek premika mate premi ni aana thi vishesh shu salah k vaat hoi sake....fine..
- Like
- Hide
- Dhiren JogidasRita well said
- Like
- Hide
- Dalsukh DhumalBHITAR...KADI TU ZANKJE. ... VAH...SAHEB...VAH....BANDGI.JE KNI CHHE, TE A JIV J CHHE. ....SAHEB KABIR.
- Like
- Hide
- Chirag Ruparelભાઈ ભાઈ..... Osme....

- Like
- Hide
- નિર્દોષ ગુનેહગારજી''
- Like
- નિર્દોષ ગુનેહગારJayendra Ashara ----------:)ઊંડાણ થી સમજાવતી સરળ રચના છે...અહીં એક નાનો-છાનો મારો પ્રયત્ન રુ કરું છું...સરળમાણસઉમદાવિચારઆગળવધાર............ જય ......તમે થોડામાં ઘણું કહ્યું ayendra Ashara ---------:)
- Like
- નિર્દોષ ગુનેહગારDhiren Jogidas ...

- Like
- Vikram KanaraSav sa4u bhai
- Like
- Hide
- See translation
- Like

No comments:
Post a Comment