Sunday, 22 October 2023

બૌવજ જુનું

 

નિર્દોષ ગુનેહગાર added a new photo — with Chirag Ruparel and 
37 others
.

 
Shared with Your friends and friends of anyone tagged
Friends
No photo description available.
All reactions:
Kaushik Savariya, Ajay Mahendra and 31 others
7 comments
Like
Comment
Share

Comments




નિર્દોષ ગુનેહગાર

 
Shared with Your friends and friends of anyone tagged
Friends
*બ્લાસ્ટ*
શોભતા આભ જમીન વચ્ચે પહાડ.
પ્રતિ બિંબમાં ઉપર પહાડ નીચે પહાડ.
"અજ્ઞાની" સફરથી ના થાકજે કદી.
આવશે ઘણા રસ્તા વચ્ચે પહાડ..
&&&&&&&&&&&&&&&&&&&
"અજ્ઞાની" — with Chirag Ruparel and
43 others
.
No photo description available.
All reactions:
Chirag Ruparel, Ajay Mahendra and 44 others
11 comments
3 shares
Like
Comment
Share

Comments

  • Harish Shrimankar
    "અજ્ઞાની" સફરથી ના થાકજે કદી.
    આવશે ઘણા રસ્તા વચ્ચે પહાડ.......bahu j saras ane good mornig pareshbhai
  • Ajay Mahendra
    khub sunder.........
    જીવન સફર મા થાક નુ શુ કામ?
    એકલ પંડે છીએ અથાગ નુ શુ કામ?
    મંઝિલ તો મળી અનેક અને માણી,
    "કણ" ઓગળશે હવે આગનુ શુ કામ?
  • Rita Thakkar
    Good morning..!!
  • Jayendra Ashara
    ------
    આ ચિત્ર કરતા પણ તમારી નીચે લખેલી રચના વધારે ગમી... Have a Great Sunday...
  • નિર્દોષ ગુનેહગાર
    લખે છે એ માત્ર મારા હાથની ત્રણ આંગળી ... રચના એ બધી "અનંત" કે પછી "અજ્ઞાની "ની ... જે બંને મારા આત્મ "સખા" હું તો માત્ર. એમનું મારા પરનું ઋણ ઉતારું છું ... વ્હાલા ... !Jayendra Ashara ---..
    2
  • Dalsukh Dhumal
    KHUD MA ZANKI NE JOVU CHHU, TO PAHADO TO,GHANA CHHE. PAN AAPJEVA GYANI NA SAT-SANG THI THAK UTRI JAY CHHE. ....
  • Chirag Ruparel
    Nice..... 😊

No comments:

Post a Comment