Wednesday, 25 October 2023

મીઠી એલચી

 

બોલો ઇસીતા હવે નોંધ : પણ લખવા લાગી ... ! 🙂

તો ઇસીતાને માલૂમ થાય કે કતિરા....

સિક્કાની બીજી બાજુ પણ..! જુવે છે... 🙂

ઇસીતાની એલચી ...

લગ્ન પહેલા કેટલીક સ્ત્રીઓ નાસ્તિક હોય છે.
અને નરકમાં નથી માનતી, પણ લગ્ન બાદ
પતિ પુરાવાર કરી આપે છે કે એ ખોટી છે..!!

નોંધ: આ વાત નાસ્તિક અને નરકમાં ન
માનનારા પુરૂષોને પણ એટલિજ લાગુ પડે !

"ઇસિતા"

કતિરાનો એલચો....🙂

લગ્ન પહેલા કેટલીક સ્ત્રીઓ આસ્તિક હોય છે

અને સ્વર્ગમાં માનતી હોય છે. લગ્ન બાદ
પતિ પણ પુરાવાર કરી આપે છે કે, એ ખોટી નથી..!!

નોંધ :- આ વાત આસ્તિક અને સ્વર્ગમાં કે નર્કમા માનનારા
કે ન માનનારા પુરૂષોને પણ એટલિજ લાગુ પડે છે..!: )

કતિ,રા... 🙂

નોંધ પર નોંધ :- આમાં પણ અપવાદ હોય શકે છે ...🙂

બ્લાસ્ટ :-




"અજ્ઞાની" એક ક્ષણ સ્વર્ગ બીજી ક્ષણ નર્ક લાગે...
પછી તે વ્યક્તિ કે વસ્તુ હોય એની એજ તો પણ..!

"અજ્ઞાની " 
See less
https://www.facebook.com/photo/?fbid=614197682023270&set=a.119481608161549&__tn__=%2CO*Fhttps://www.facebook.com/photo/?fbid=614197682023270&set=a.119481608161549&__tn__=%2CO*Fhttps://www.facebook.com/photo/?fbid=614197682023270&set=a.119481608161549&__tn__=%2CO*F
All reactions:
Pravin Miyaatra, Kaushik Savariya and 1 other
2
3
Like
Comment
Share

Comments


https://www.facebook.com/photo/?fbid=614197682023270&set=a.119481608161549&__tn__=%2CO*F

No comments:

Post a Comment