Wednesday, 25 October 2023

"અજ્ઞાની" જે છે તે તો છેજ..!

 વર્ષો પહેલાં ભાઈબંધો કહેતા હતા કે, 

વાણી, વર્તન! વ્યવહાર યા સ્પર્શ થકી, 

વ્યક્ત તો કરવોજ પડે.! 

"અનંત" પ્રેમ અગર જો હોય... 

તમામ ની ક્ષમતા નથી હોતી કે, 

મનમાં ઊઠતા પ્રેમના શુક્ષ્મ તરંગો ઝીલી શકે, 

યા દૂર દૂર થી મળતા પ્રેમ ને અનુભવી શકે યા 

મહેસુસ કરી શકે.! 

 અગર જો "અનંત" પ્રેમ હોય, તો ..., 

વાણી, વર્તન! વ્યવહાર યા સ્પર્શ થકી, 

પ્રેમ વ્યક્ત તો કરવોજ પડે.! 

"અનંત" 


વર્ષો પહેલા ભાઈબંધે રાત્રીના ચર્ચા દરમ્યાન કહેલું કે,
આમ તો બધાને બધુ સુખ કે દુઃખ થોડુ કે વધુ ,

બધુ બધુ ને બધુજ બધાને હીશાબ મુજબ મળે છે...

આટલું કહી ભાઇબંધે આગળ કહ્યું હતું કે ,

ઈચ્છા જો દ્રઢ હોય તો ઈચ્છા મુજબ મળે છે .
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે .
"અજ્ઞાની "સારું ખરાબ જીવનમાં જે કઈ મળે છે..!
યાદ રાખજો એ આપણને લીધા દીધા મુજબ મળે છે .
"અજ્ઞાની"
No photo description available.
No insights to show
Boost a Post

*બ્લાસ્ટ*  


"અજ્ઞાની" જે છે તે તો છેજ..!  
મગર જે નથી તે પણ છે .!
દેખાય નહી..!  
એનો અર્થ એ નથી..! 
કે એ નથી ..!  
જે નથી તે પણ છે .!
જ્યમ હવા, શ્વાસ સુગંધ 
'ને સબંધ ..! 

"અજ્ઞાની"

*ब्लास्ट * 
"अनंत" ईश्वर है ऎसे जैसे फुल दिखता है, 
लेकिन दिखती नहीं सुगंध। 
जैसे जीवन दिखता है, लेकिन दिखाई नहीं 
देती सांसो कि आवन जावन। 
"अनंत" 


https://www.facebook.com/photo/?fbid=286876818088693&set=a.119481608161549&__tn__=*F

નિર્દોષ ગુનેહગાર

25 October 2012  
Shared with Public
Public
વર્ષો પહેલા લખેલા....

("અનંત "ના લેખ માંથી..)
********************

પ્રેમ એક અલૌકિક અહેસાસ .....

સબકે મનકી બાત.....
~~~~~~~~~~~~~~~~
જ્યારે એક અપરિચિત સ્ત્રી કે પુરુષ,

અરસ પરસ એક બીજાને મળે છે.

એક બીજાના સંપર્કમાં આવે છે.

નવો નવો પરિચય થાય છે.

ત્યારે કુદરતી પ્રકૃતિ ગત આનંદ અને જીસ્મમા

અલૌકિક ઝીણી ઝીણી મીઠી મીઠી ઝણઝણાટી...

થતી હોય છે..!

કઈક અજીબ સ્પંદન થાય છે, દિલો દિમાગમાં ...!

આ પ્રાકૃતિક અનુભૂતી સૌને કોઈને, એટલે કે,

અપરીચીત કુંવારા કે પરણીત...

સ્ત્રી કે પુરૂષ ને નવો નવો પરીચય થતા

હીશાબ મુજબ ઝણઝણાટી થતીજ હોય છે..!

અગર કોઈને ના થાય તો એ ખામી યુક્ત હોય એવુ બને..!

આ વાત અગર કોઈ ના શ્વિકારે, તો....

તે તેમનો છુપો દંભ, શરમ યા,

સંકુચિતતા હોય શકે.

શ્વાસ અને સુગંધની આપલે પણ સતત થયાજ કરે છે ને ?

જેમ ફૂલોની સુવાસને શ્વાસમાં ભળતી રોકી ના શકાય.

એટલી જ વાસ્તવિક અને સરળ આ કુદરતી પ્રક્રિયા છે.

હાં ક્ષણ ભર કદાચ નાક આડે હાથ દઈ,

સુવાસને ભીતર જતાં રોકી શકાય.

પણ તોયે એ સુવાસ શરીરને તો સ્પર્શી જતી હોય છે.

નાક આડે હાથ દેવો એટલે....

સુવાસને ક્ષણ ભર રોકવાનો નિરર્થક પ્રયાસ જ...!

એવુંજ પ્રેમનું ..

એ પણ પ્રાકૃતિક છે, કુદરતીજ હોય છે.

પ્રકૃતિની આ કુદરતી પ્રક્રિયાને અવગણી ના શકાય.

એ તો ગમે તેમ, ગમે ત્યારે, ગમે..!

તેની ભીતર ઉતરી જ જાય છે.

જેમ બાગમાં નોખા નોખા રંગબે રંગી ફૂલો,

જેમ એ ફૂલોની નોખી નોખી મહેક.

બસ એવું જ કઈક...!

અને કોઈ કોઈ ફૂલો પણ,

એવા સુંદર અને સુવાસિત હોય છે કે,

તેને સૂંઘવાને, છોડ પરથી,

તોડીને નાક પાસે લઈ આવવાવી જરૂર પણ નથી રહેતી.

દૂરથીજ તેની સુવાસ નાક વાટે,

શ્વાસમાં ભળીને શરીરમાં પ્રવેશી જાય છે.

પછી તે ફૂલ હોય કે પ્રેમ..!

તેની અલૌકિક સુવાસથી તનમન પ્રફુલિત થઈ જાય છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~
“અનંત”

બ્લાસ્ટ :-

"અનંત" મને ખબર નથી કે તને ખબર હતી..
'ને તને પણ મારી માફકજ પ્રેમની અસર હતી..

"અનંત" 
All reactions:
Bhavesh Chandarana and 2 others
2
12
Like
Comment
Share

Comments

  • નિર્દોષ ગુનેહગાર
    જી'' kunjal જી'' સમય અવધિ પૂરી થઈ .....
    અત્યારે અંગ્રેજી ઉકેલવાનો સમય નથી.....
    રાત્રે વધુ એક હપ્તો કદાચ પ્રગટ થશે.....,,(~)
  • નિર્દોષ ગુનેહગાર
    જી'' Kunjal Pradip Chhaya હવે પોઢી જાવો ફરી સમય અવધિ પૂરી થઈ ગઈ ..
    હવે અગર જો રાત્રે સવાર પડશે તો.....!

No comments:

Post a Comment