વર્ષો પહેલાં...
ભાઈબંધે દુર રહી જીવાડતી તેની કોઈ ચહીતીને કહેલું..
કે,,,
( કૈ એ મને પુછવુ નૈ... કૈ દૌ છુ.! કેમકે મને ખબરજ નથી..!)
હાં, તો, એણે પેલીને કહેલુ કે,
હુ અહી તો પણ મને અટુલો મહેશુસ નથી કરતો.!
તુ જોજનો દુર હોય તોય શું.! હૃદયના તાર મળેલા છે.
એકલા મારાજ શ્વાસ પર હુ જીવીજ ના શકુ, સાચ્ચે.!
"અનંત" મારા શ્વાસમાં તારા પણ શ્વાસ ભળેલા છે...!
"અનંત"
બ્લાસ્ટ :-
"અનંત " આખરે...
પ્રેમથી /પ્રેમ થકી જન્મેલા માનવી તુ પ્રેમ તરફ ઢળશે આખરે..
અને ત્યારે જ તને "અનઃત" પરમ ચરમ શાંતી મળશે આખરે..
"અનંત"
આજે આકલુ બસ.!
એવુ એ લોકોએ કૈ દીધુ, અકલે પછી,
પાછી મને ઊંઘ આવવા લાગી...
અકલે હુ ઘેર જૈને સુઈ ગ્યો... 😇
*બ્લાસ્ટ*
અક્કલ વગરની..!
!
!
!
!
મે મારા માટે જાગવાની દવા શોધવાનું કહ્યું છે..!
તારા માટે ઊંઘવાની દવા શોધવાનું નથી કહ્યુ...
તને ના ખબર હોય..
પણ ભાઈબંધ કહેતો કે અધુરો દાખલો છોડી જવાથી,
છુટી નથી શકાતુ....
ફરી ફરી ગણવો પડે..!
હિસાબ તો પુરો કરવોજ પડે...!
અકલે દાખલો સરખો ગણ...
મળી જશે જવાબ તને પણ..!
મને હળવો હસતો ગુસ્સો અવાડી દિધો તેતો... 😇
https://m.facebook.com/story.php?story_fbid=pfbid0YKwcLgSktPvD1GRTNLMG2StQWZUarhmMjfsGN8btRD5EyvA9rXiE5VdHRKThgQLpl&id=100002991311961&mibextid=Nif5oz
https://m.facebook.com/story.php?story_fbid=pfbid0ysvVZeZM26qyFAiMxe4sxRSeRA3oGPbSwYokgdom7kX7bNKZRWt1LF6pLGnZKBnAl&id=100002991311961&mibextid=Nif5oz

No comments:
Post a Comment