નિર્દોષ ગુનેહગાર
Girish Saraiya
નિર્દોષ ગુનેહગાર
નિર્દોષ ગુનેહગાર
નિર્દોષ ગુનેહગાર
જૂનામાં જૂનૂ.... પણ બઠ્ઠાવેલ ફોટુ નવુ...! મિક્સ ક્ઈરૂ અકલે નવા જેવુ લાગે..! એમા કૈ નવાઈ... હુ એમ કૌ છુ...! અનંત આમ શરમાળ પણ આમ બે, શરમ... એવો અનંત આખો દિવસ મહોલ્લો ગજવતો... અને હીશાબ મુજબ..! હીશાબ પેટે મળેલો અકલે કે, પોતાના હીસ્સામા આવેલ મજુરનો રોલ ભજવતો... આમ આંખો કોરી પણ ભીતરથી ભીનો ભીનો અનંત.. પોતાના કામમા વ્યસ્ત.! મસ્ત થઈને... मैं जिंदगी का साथ निभाता चला गया हर फ़िक्र को धुवें में उडाता चला गया बरबादियों का शौक माना फिजुल था,बरबादियों का जसन मनाता चला गया मैं जिंदगी का साथ निभाता….जो मिल गया उसी को मुक़दर समझ लिया, जो खो गया मैं उसको भुलाता चला गया मैं जिंदगी का साथ निभाता…गम और ख़ुशी में फरक ना महसुस हो जहाँ मैं दिल हो उस मुक़ाम में लाता चला गया मैं जिंदगी का साथ निभाता चला गया हर फ़िक्र को धुवें में उडाता चला गया…આ ગીત નીજ મસ્તીમા ગાતો રહેતો... દિવસે કોરી દેખાતી એની આંખો... રાતે ભીંજાઈને તકીયા ભીંજવતી, એ હકીકત એક માત્ર તકીયાનેજ ખબર... એના જીવનમાં કેટલીયે છોકરીઓ આવી.. દિલ બહેલાવી અને, ચાલી ગઇ... (એ કારણે એ સમયમાં એ સમયની વેદનાની અસરમાં.... એણે, "પીંજરૂ" લખેલું...) કેકલી એ મને પુછવુજ નૈ..! મને કૈ ખબરજ નથી..! પછી અનંત તુટી જાય.. ને પાછો સંધાય પણ જાય... વળી કો'ક આવે જીવનમાં અકલે.... આમેય પ્રેમનુ અને પ્રેમીનુ જીવન ફીનીક્ષ પક્ષી જેવુ હોય છે,સાંભળ્યુ છે કે એ બળીને વળી રાખમાથી બેઠુ થતુ હોય છે. એવુ જ અનંતનુ હતુ.... બસ એ રીતે કોઈ આવી... અને અચાનક ચાલી પણ ગૈ... જોકે., પણ એના થોડા સમયના આવા ગમન દરમ્યાન... કૈ કેકલુય બની ગયુ, બનવા જેવુ. ન બન્યુ ને, બનતુ એવુ કે, એ સામેથી સામે ક્યારેય ના જતો.. સામેથી આવે બોલાવે એ વાત જુદી. એ શરમાળની બે, શર્મી એવી કે, પેલીને સામે આવે ત્યારે કહેવા સમુ કશુજ કહે નૈ... પણ મહોલ્લામા ફળીયાની દિવાલ પર... મનમા જે આવે, અકલે કે મનમા જે હોય એ, એમ..! લખી નાખે. આમ એ મનની વાત પેલીને કહી નાખે.. એ પેલી હોય, બીજી હોય કે, ત્રીજી ચોથી પાંચમી કે છઠી પણ હોય... આ તો શુ છે કે મારે નામ ના લેવૂ કે દેવુ હોય, અકલે હુ "પેલી" એમ કૌ.. હાં તો અનંત પેલીને સામે આવે ત્યારે.... જે કૈ શકતો નહોતો એ દિવાલ પર લખી આવ્યો... પછી પેલીએ એ દિવાલ પર લખેલુ વાંચ્યુ કૈ નૈ.? અગર, વાંચ્યુ તો, લખ્યા મુજબ કૈ કર્યુ કે નૈ..? આ બધી મને ક્યાથી ખબર હોય ભૈ... મને તો જુનો ઝરઝર્રીત કાગળ મળ્યો, અકલે... એની સાથે જોડાયેલી થોડીક ઘટના યાદ આઈ ગૈ... બસ એકલુજ...! ***તું વાંચે છે ને ???***************************હું બાહ ફેલાવી ઉભો છું આવ તું આવ પ્રેમથી. દુનિયાથી રૂઠેલાને સમજાવ મનાવ પ્રેમથી .મને એમ થાય છે કે, તારામાં હુ સમાઈ જાઉ. અગર મને વીંટળાઈ તુ છાતીએ લગાવ પ્રેમથી. ઉપર ઉપરથી શાંત દેખાતો હુ ભીતર ખળભળુ છું . તુ આવ નજીક આવીને મને ઝણઝણાવ પ્રેમથી... પાગલ છું આ પાગલને હજુ પાગલ બનાવ પ્રેમથી.પ્રેમ શું ચીજ છે ? પ્રેમ કરી મને સમજાવ પ્રેમથી.તારા પ્રેમમાં હોય જો ખરી કશક..! તો, મારા-તરસ્યા હ્રદયને, તું દૂરથી સ્પર્શી બતાવ પ્રેમથી.યાતો પછી એ અસર હું પૈદા કરી દઉં તારામાં.તું એક વાર ક્ષણભર જો મારી પાસે આવ પ્રેમથી.સાચુ કૌ છુ આ હ્રદયમાં ઘાવ અઢળક છે ! દર્દ... થોડુંક ઓછું થાય, એકા’દ ઘાવ જો તું રૂજાવ પ્રેમથી.જરીકય હવા આપણી વચ્ચેથી પસાર થઇ ના શકે.! આવ એકદમ ભીંસીને મને છાતીએ લગાવ પ્રેમથી.સાચુ બોલ.! હ્રદય તારું પણ ભારે ભારે થયું છે ને ?તો, મને વળગી તુયે રડ, અને મને પણ રડાવ પ્રેમથી.હું રડી રડીને ભીંજવું આંસુથી આજ ઓઢણી તારી.લે.! તુયે મન મુકી રડીલે અને મારો ખભો ભીંજાવ પ્રેમથી. "અનંત" યુગોનો પ્રેમ કરી લેવો છે મારે તને આજ એક - ક્ષણમાં. બસ.! એક ક્ષણ તો તુ મારી પાસે આવ પ્રેમથી."અનંત" યુગોની તલપ છે તરસ છે !એક્વાર પ્રેમ મને તું એ રીતે કરી લે ..!હું મારા આસુંથી ભીંજાવું તારી ઓઢણી તું તારા આંસુથી ખીસ્સુ મારું ભરી દે..!"અનંત"બ્લાસ્ટ :- અગર તને મારૂ સામે આવવુ હોય ના પસંદ... તો હુ શુ કરૂ..! તુજ તારી આંખો કરીદે ને બંધ... "અનંત " હુ આપો આપ અલોપ થ્ઈ જઈશ... " અનંત".... મને એમ થાય છે કે, આજે.., એક જોડકણુ હુયે ઘસી કાઢુ... ખબર નૈ તનેય મારામા આકલો શું રસ છે..! "ક,તીરા બસ હવે આજે આકલુ તો બસ છે.!


જૂનામાં જૂનૂ....
પણ બઠ્ઠાવેલ ફોટુ નવુ...!
મિક્સ ક્ઈરૂ અકલે નવા જેવુ લાગે..!
એમા કૈ નવાઈ... હુ એમ કૌ છુ...!
અનંત આમ શરમાળ પણ આમ બે, શરમ...
એવો અનંત આખો દિવસ મહોલ્લો ગજવતો...
અને હીશાબ મુજબ..!
હીશાબ પેટે મળેલો અકલે કે,
પોતાના હીસ્સામા આવેલ મજુરનો રોલ ભજવતો...
આમ આંખો કોરી પણ ભીતરથી ભીનો ભીનો અનંત..
પોતાના કામમા વ્યસ્ત.! મસ્ત થઈને...
मैं जिंदगी का साथ निभाता चला गया
हर फ़िक्र को धुवें में उडाता चला गया
बरबादियों का शौक माना फिजुल था,
बरबादियों का जसन मनाता चला गया
मैं जिंदगी का साथ निभाता….
जो मिल गया उसी को मुक़दर समझ लिया,
जो खो गया मैं उसको भुलाता चला गया
मैं जिंदगी का साथ निभाता…
गम और ख़ुशी में फरक ना महसुस हो जहाँ
मैं दिल हो उस मुक़ाम में लाता चला गया
मैं जिंदगी का साथ निभाता चला गया
हर फ़िक्र को धुवें में उडाता चला गया…
આ ગીત નીજ મસ્તીમા ગાતો રહેતો...
દિવસે કોરી દેખાતી એની આંખો...
રાતે ભીંજાઈને તકીયા ભીંજવતી,
એ હકીકત એક માત્ર તકીયાનેજ ખબર...
એના જીવનમાં કેટલીયે છોકરીઓ આવી..
દિલ બહેલાવી અને, ચાલી ગઇ...
(એ કારણે એ સમયમાં એ સમયની વેદનાની અસરમાં....
એણે, "પીંજરૂ" લખેલું...)
કેકલી એ મને પુછવુજ નૈ..! મને કૈ ખબરજ નથી..!
પછી અનંત તુટી જાય.. ને પાછો સંધાય પણ જાય...
વળી કો'ક આવે જીવનમાં અકલે....
આમેય પ્રેમનુ અને પ્રેમીનુ જીવન ફીનીક્ષ પક્ષી જેવુ હોય છે,
સાંભળ્યુ છે કે એ બળીને વળી રાખમાથી બેઠુ થતુ હોય છે.
એવુ જ અનંતનુ હતુ....
બસ એ રીતે કોઈ આવી...
અને અચાનક ચાલી પણ ગૈ... જોકે.,
પણ એના થોડા સમયના આવા ગમન દરમ્યાન...
કૈ કેકલુય બની ગયુ, બનવા જેવુ. ન બન્યુ ને,
બનતુ એવુ કે, એ સામેથી સામે ક્યારેય ના જતો..
સામેથી આવે બોલાવે એ વાત જુદી.
એ શરમાળની બે, શર્મી એવી કે,
પેલીને સામે આવે ત્યારે કહેવા સમુ કશુજ કહે નૈ...
પણ મહોલ્લામા ફળીયાની દિવાલ પર...
મનમા જે આવે, અકલે કે મનમા જે હોય એ, એમ..!
લખી નાખે.
આમ એ મનની વાત પેલીને કહી નાખે..
એ પેલી હોય, બીજી હોય કે,
ત્રીજી ચોથી પાંચમી કે છઠી પણ હોય...
આ તો શુ છે કે મારે નામ ના લેવૂ કે દેવુ હોય,
અકલે હુ "પેલી" એમ કૌ..
હાં તો અનંત પેલીને સામે આવે ત્યારે....
જે કૈ શકતો નહોતો એ દિવાલ પર લખી આવ્યો...
પછી પેલીએ એ દિવાલ પર લખેલુ વાંચ્યુ કૈ નૈ.?
અગર, વાંચ્યુ તો, લખ્યા મુજબ કૈ કર્યુ કે નૈ..?
આ બધી મને ક્યાથી ખબર હોય ભૈ...
મને તો જુનો ઝરઝર્રીત કાગળ મળ્યો, અકલે...
એની સાથે જોડાયેલી થોડીક ઘટના યાદ આઈ ગૈ...
બસ એકલુજ...!
***તું વાંચે છે ને ???***
************************
હું બાહ ફેલાવી ઉભો છું આવ તું આવ પ્રેમથી.
દુનિયાથી રૂઠેલાને સમજાવ મનાવ પ્રેમથી .
મને એમ થાય છે કે, તારામાં હુ સમાઈ જાઉ.
અગર મને વીંટળાઈ તુ છાતીએ લગાવ પ્રેમથી.
ઉપર ઉપરથી શાંત દેખાતો હુ ભીતર ખળભળુ છું .
તુ આવ નજીક આવીને મને ઝણઝણાવ પ્રેમથી...
પાગલ છું આ પાગલને હજુ પાગલ બનાવ પ્રેમથી.
પ્રેમ શું ચીજ છે ? પ્રેમ કરી મને સમજાવ પ્રેમથી.
તારા પ્રેમમાં હોય જો ખરી કશક..! તો, મારા-
તરસ્યા હ્રદયને, તું દૂરથી સ્પર્શી બતાવ પ્રેમથી.
યાતો પછી એ અસર હું પૈદા કરી દઉં તારામાં.
તું એક વાર ક્ષણભર જો મારી પાસે આવ પ્રેમથી.
સાચુ કૌ છુ આ હ્રદયમાં ઘાવ અઢળક છે ! દર્દ...
થોડુંક ઓછું થાય, એકા’દ ઘાવ જો તું રૂજાવ પ્રેમથી.
જરીકય હવા આપણી વચ્ચેથી પસાર થઇ ના શકે.!
આવ એકદમ ભીંસીને મને છાતીએ લગાવ પ્રેમથી.
સાચુ બોલ.! હ્રદય તારું પણ ભારે ભારે થયું છે ને ?
તો, મને વળગી તુયે રડ, અને મને પણ રડાવ પ્રેમથી.
હું રડી રડીને ભીંજવું આંસુથી આજ ઓઢણી તારી.લે.!
તુયે મન મુકી રડીલે અને મારો ખભો ભીંજાવ પ્રેમથી.
"અનંત" યુગોનો પ્રેમ કરી લેવો છે મારે તને આજ એક -
ક્ષણમાં. બસ.! એક ક્ષણ તો તુ મારી પાસે આવ પ્રેમથી.
"અનંત" યુગોની તલપ છે તરસ છે !
એક્વાર પ્રેમ મને તું એ રીતે કરી લે ..!
હું મારા આસુંથી ભીંજાવું તારી ઓઢણી
તું તારા આંસુથી ખીસ્સુ મારું ભરી દે..!
"અનંત"
બ્લાસ્ટ :-
અગર તને મારૂ સામે આવવુ હોય ના પસંદ...
તો હુ શુ કરૂ..! તુજ તારી આંખો કરીદે ને બંધ...
"અનંત " હુ આપો આપ અલોપ થ્ઈ જઈશ...
" અનંત"....
મને એમ થાય છે કે, આજે..,
એક જોડકણુ હુયે ઘસી કાઢુ...
ખબર નૈ તનેય મારામા આકલો શું રસ છે..!
"ક,તીરા બસ હવે આજે આકલુ તો બસ છે.!
4 comments
નિર્દોષ ગુનેહગાર
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે ખુદ વીશે આપેલો... *ખૂલાસો*અંદરથી જુદો. જુદો બહારથી લાગુ. સારો કે ખરાબ આપના વિચારથી લાગુ.સૌ કોઈ વિચારે અલગ અલગ મારા વિષે બુરો બુરાને ઈર્ષાથી, ભલો ભલાને પ્યારથી લાગુ. મારા કહેવાનો ગૂઢાર્થ જો સમજો "અર્જુનો" તો બની શકે હું પણ આપને સારથી લાગુ. સૌની ઈચ્છા મુજબ ક્યારેક હું ન પણ !વર્તી શકું બની શકે! ત્યારે હું સ્વાર્થી લાગુ. મને કબુલ મંજુર છે અભિપ્રાય આપ સૌના "અનંત"કોને ખબર કોને કેવો ક્યારથી લાગુ." અનંત"No insights to show
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે ખુદ વીશે આપેલો...
*ખૂલાસો*
અંદરથી જુદો. જુદો બહારથી લાગુ.
સારો કે ખરાબ આપના વિચારથી લાગુ.
સૌ કોઈ વિચારે અલગ અલગ મારા વિષે
બુરો બુરાને ઈર્ષાથી, ભલો ભલાને પ્યારથી લાગુ.
મારા કહેવાનો ગૂઢાર્થ જો સમજો "અર્જુનો"
તો બની શકે હું પણ આપને સારથી લાગુ.
સૌની ઈચ્છા મુજબ ક્યારેક હું ન પણ !
વર્તી શકું બની શકે! ત્યારે હું સ્વાર્થી લાગુ.
મને કબુલ મંજુર છે અભિપ્રાય આપ સૌના
"અનંત"કોને ખબર કોને કેવો ક્યારથી લાગુ.
" અનંત"
No insights to show
નિર્દોષ ગુનેહગાર updated his profile picture.
અનંત નાદ...અંતર નાદ... શાંતિના દુત અને દુતી ..અકલે કે.., કબૂતર 'ને કબૂતરી.... અકલે કે પ્રેમીકા અને પ્રેમી... મશગુલ છે પ્રકૃતિ ગત પ્રેમમાં. એને ખલેલ ના પહોંચાડશો... એના રંગમાં ભંગ ના પાડશો... નૈ તો એ ઉડી જશે... તો, તમને પાપ લાગશે... કબુતર ને કબૂતરી નો શ્રાપ લાગશે... તો પછી આવી આ પંખી જીવી રહ્યા છેએવી નાજુક નમણી પ્રેમાળ ક્ષણ માટે... તમે ઊમરભર તડપશો તરફડશો.... અકલે કૌ છુ "અનંત" એવુ પાપ ના કરશો...
અનંત નાદ...
અંતર નાદ...
શાંતિના દુત અને દુતી ..
અકલે કે..,
કબૂતર 'ને કબૂતરી....
અકલે કે પ્રેમીકા અને પ્રેમી...
મશગુલ છે પ્રકૃતિ ગત પ્રેમમાં.
એને ખલેલ ના પહોંચાડશો...
એના રંગમાં ભંગ ના પાડશો...
નૈ તો એ ઉડી જશે...
તો, તમને પાપ લાગશે...
કબુતર ને કબૂતરી નો શ્રાપ લાગશે...
તો પછી આવી આ પંખી જીવી રહ્યા છે
એવી નાજુક નમણી પ્રેમાળ ક્ષણ માટે...
તમે ઊમરભર તડપશો તરફડશો....
અકલે કૌ છુ "અનંત" એવુ પાપ ના કરશો...
5 comments
નિર્દોષ ગુનેહગાર is with Pravin Miyaatra and 2 others.
બોલતી તસવીર સાથે....
અહી ફરિયાદ પેટી જોઈ ખૂબ આનંદ થયો જાહેરમાં રાખેલી આ ફરિયાદ પેટી આપની ઈમાનદારીથી કામ કરવાની ધગસનું પ્રતિક છે ઈમાનદારીની નિશાની છે ....
અહી ફરિયાદ પેટી જોઈ હું ખૂબ આનંદિત થયો ,,,,
મને થયું ચાલો બહુ ધક્કા ખાધા આજે તો ધક્કોય બચ્યો , ને હવે કાયમ નિરાંત ....
આ સુવિધા બદલ ખૂબ ખૂબ અભિનદન અને ધન્યવાદ...
નમસ્કાર....
મોરબી નાગર પાલિકા ચીફ ઓફિસર શ્રી ...
જાહેર જાહેર હિતની અરજી ...
તારીખ :- 22/8/2014 ...
વિષય :- ગંદકી...
તો સાહેબ શ્રી ...
નમ્ર વિનંતી ...
સાહેબ હું જાણું છું કે આપ કઈ ઓફિસમાં સાવ નવરા નથી બેસતા. કે આપ ગલી ગલી ચક્કર મારો જે જાતે જઈને સ્થિતિ તપાસો ! હું જાણું છું આપને ઘણા બધા કામો હોય ..
એટલે જ મને થયું કે ભાઈ મારી પણ એક નાગરિક તરીકે કઈક ફરજ હોય છે... !
તો મારે પણ મારી ફરજ અદા કરવી જોઇયે કે નૈ...!
બસ મે માત્ર મારી નાગરિક તરીકેની ફરજ અદા કરી છે ...
આશા રાખું છું કહીકત જાણ્યા બાદ આપ આપની ફરજ અદા કરશો જ...!
તો ....
જુવો આ ગલી ગલીમાં ગંદકી ...
ને સાવ ગંદુ થઈ રહેલું મોરબી...
કાન કરશો ના આંખ આડા ...
રસ્તા વચ્ચે છે મોટા મોટા ખાડા....
આ તસવીર છે બિલકુલ તાજા... !
પણ આ સ્થિતિ બિલકુલ તાજા નથી....!
આ તસવીર લોહાણા પરા 1 શાક માર્કેટ પાસેની છે,
બહુ સમયથી હું આ રસ્તેથી અવર જવર કરું છું .
મારી જેમજ આ રસ્તેથી હજારો લોકો આવે જાય છે...
બધા ગંદકીમાં ઠેબા ખાય છે ....
પણ કોઈ બોલતું નથી...
આજે મે થોડા ઘણા લોકોને પૂછ્યું કેમ ભાઈ ..
તમને આ સ્થ્તિમાં રહેવાની મજા આવે છે ... ?
કેમ કોઈ કશું બોલતું નથી... ?
લોકો એ કહ્યું કેટલી વાર જવું જ્યારે ત્યાં કોઈ સાંભળતું જ નથી...
એ લોકોની વાત બિલકુલ સાચી છે...
જેના કાન માત્ર ચશ્માંની દાંડી ટેકવવા પૂરતા જ હોય ત્યાં જઈને શું બોલવું ... ?
કેમકે એ સાંભળતા તો છે નહીં ...
બીજું લોકો તરફથી એવું પણ જાણવા મળ્યું કે ..
ભાઈ બધા ભ્રસ્ટ છે. આ બધો જ પૈસા નો ખેલ છે ...
ચારેકોર ગંદકી છે અધિકારીઓનાં મનમાં મેલ છે ....
અને મોદી સાહેબ મોટી મોટી કરે છે ...
હજુ સુધી તે ચૂંટણીની અસરમાથી બહાર નથી આવ્યા એવું લાગે છે...
બાકી શરૂવાત તો નાના નાના ગામથી ને નાના નાના કામથી પણ થઈ શકે જ...!
જો કરવું હોય તો બાકી વાતો કર્યે ગંદકી કે ગંદો ભ્રસ્ટાચાર દૂર ના થાય ....
નક્કર કાર્યવાહી કરવી પડે.... !
વધુમાં એવું પણ જાણવા મળ્યું કે એકલાને કોઈ દાદ ના આપે અને ટોળે વળે તોય માત્ર તમાસો ...
લોકો બે ટંકનું કમાવા જાય કે નગરપાલિકે ધક્કા ખાય... ?
વાત તો એમનીએ સાચી છે હો ભાય ...
એ જો ફરિયાદ કરવામાં સમય બગાડે તો કોણ કમાય... ?
ઘેર ભૂખ્યા છોકરા શું હવા ને બગાસ જ ખાય... ??
બગાસે બગાસે પેટ થોડું ભરાય.... ?
સમજો સાહેબ સમજો હવે તો સમજો...
બહુ ખતરનાક હોય છે ગરીબોની હાય....
વધુ હું નહીં બોલું તાજા તસવીર બોલશે ....
નમસ્કાર....
ક્ષમા કરશો બહુ ટ્રાય કરી પણ નેટ ધીમું હોય બોલતી તસવીર અપલોડ ના થઈ ખૈર નેટ ફાસ્ટ થતાં તુરંત જ અપલોડ કરીશ ....
No insights to show
https://youtu.be/daxuKHBWiKE?si=lDr9pplsscdh9WCu










No comments:
Post a Comment