અગર વાત આટલેથી જ અટકતી હોતે,
!
!
!
तो बात कुछ और ही होती.!
लेकीन,,,
"ये दील मांगे ढेल "😇
और तो और है,
इस कारन
'और, तो' मांगे मोर..
ठीक ही तो है।
ढेल से ढेल का क्या लेना देना
लेकीन,
मोर तो मोर कैसन मांगे भै...
तभी तो..!
ये दील मांगे ढेल...
कुछ समजी घोघी...
की,
नै...
અને ઘોઘી, ઘોઘાના કપાળ પર
પોતાની હથેળી ઠોકતા બોલી.
'નારે ભૈ...
આજેય, ઉપરથી ગૈ.... "
https://m.facebook.com/story.php?story_fbid=617978674978504&id=100002991311961&mibextid=Nif5oz
લોકોને કેવા કેવા ભ્રમ થાય છે.... :)
લોકોને ભ્રમિત થતાં કોઈ રોકી ના શકે.... :)
આમ તો જોકે ભ્રમમાં જીવવાની વધારે મજા આવે નૈ... :)
મળીએ તો મળીએ નૈ...
લળીએ તો લળીએ નૈ...
પડીયે તોય વાગે નૈ...
જાગીએ નૈ ત્યાં સુધી એ ભાગે નૈ કે ભાંગે નૈ...
ખોટું સાચું, સાચું ખોટું, કોઈને કાય લાગે નૈ...
સપનું પણ આમતો એક ભ્રમ જ હોય છે ને .... !
પણ એ સૂતા પછીનો...
અને ભ્રમ જાગતા પણ થાય ...
બન્નેમાં બંન્ને સાથે રહીએ એક બીજામાં વસીએ ...
તો પણ એક ફાયદો વસ્તી ના થાય ...
અર્થાત :- બે હોય ને બેજ રહીએ...
ત્રણ , ચાર કે પાંચ એ તો પછી જેવી જેની શક્તિ એવિ ભક્તિ...
પણ એવું કાય થાય નૈ...
ભાઈબંધ કહેતો કે,
"અનંત" સૌથી સલામત જીવન ભ્રમમાં
જીવાય છે ....!
જોકે.... :)
*બ્લાસ્ટ*
"અજ્ઞાની" ભ્રમમાં ભ્રમણ કરે "અનંત"
સત્ય એક ભ્રમ છે, ભ્રમ એજ સત્ય છે.!
"અજ્ઞાની"




No comments:
Post a Comment