जो देखती है...
वो बोलती है...
और वही लिखती है....
कभी कभी बोलती 'कतिरा" की कलम.....
ભૈ,દુનિયામાં રોજ રોજ ક્યાંક ને ક્યાક સત્સંગ ,પ્રવચન કે પછી ભાષણ હોય છે.
જ્યાં જ્યાં સત્સંગ,પ્રવચન,ભાષણ ત્યાં ત્યાં પૂછડી વિનાના પ્રાણીનું ધણ હોય છે.
પ્રશ્ન એ થાય કે સાલી અહી મરવાની ફુરસત નથી , ને લોકો તહી જવા નવરા..!
તાં'પૂછડી વગરના પ્રાણીના ટોળાં ઉમટે છે. શાને ? ભૈ એના અનેક કારણ હોય છે.
સત્સંગ,પ્રવચન,ભાષણ સાંભળવા સમજવા સમજવા જનાર તો બૌ જૂજ હોય છે.
હા, ત્યાં ટોળે વળવાના આવા બૌ બધા વિવિધ કારણો 'ને આકર્ષણો પણ હોય છે.
નવરા ટાઈમ પાસ કરવા, ટપોરી ટીખળ કરવા બેકાર પૈસા ખાતર ટોળે વળે છે.
અને ઘણા ખાઉધરા ત્યાં એટલે જાય છે. કારણ કે, તાં' સાવ મફતનું જમણ હોય છે.
ત્યાં, સ્ત્રી 'ને પુરુષને સત્સંગના બહાને ઉત્સવના નામે આંખ મિચોલી અને અડપલાં-
કરવાનો અવસર સરળતાથી પ્રાપ્ત થાય છે ,ટોળે વળવાનું આવુંય આકર્ષણ હોય ને..
ટાઈપાસ, પૈસા, મસ્તી , જમણ માટે ત્યાં જતાં લોકો સિવાય ત્યાં ઘણા લોકો મફતમાં-
ઝણ ઝણવા પણ જતાં હોય છે . કેમકે ત્યાં ભીડમાં તનથી તનનું થતું ઘર્ષણ હોય છે.
હજારો લાખો લોકો નેતાના ભાષણો 'ને સંતોના પ્રવચનો ખૂબ ધ્યાનથી સાભાળે છે.
આપણને એવું લાગે !પણ ખરેખર ટોળામાં એવો ધ્યાની માત્ર એકા'દ જણ હોય છે.
આ નેતાઓ કે સંતો પૂર્ણ જ્ઞાની છે એમ માનવું, એ કેવળ માનનારની મૂર્ખતા હશે.
કહે 'કતિરા' કે અહી વાગતા, છલકતા, ઘણા ખાલી ચણા કે અધૂરા ઘડા પણ હોય છે.
જે દેખાય છે ...
તે લખાય છે ...
ક્યારેક ક્યારેક લખતી/ બોલતી 'કતિરા'ની કલમે....
આ માત્ર આજનું અર્ધ સત્ય છે...

આ માત્ર આજનું અર્ધ સત્ય છે... See less
https://www.facebook.com/katira.paresh/posts/pfbid022wQrgSuT7w171DaM4QMqUifdecAfTXZP46x3FcYAGkTVQ9FRkGXnWaWzhf16uZsdl?__cft__[0]=AZWZDacRdweC7Oz4pMS8VB-MknLsawua0Olq2RhuCLSlAK5--pBpb91SF5-cInSkTW_ScL3LGEjx3EN7EcxlphH8jpqIKeEkdkmGilXchCW5qQTRxGaJNP1kL8qnQCY9us3mVESkwOOuKyMqVpSaJ1Snly96TXpHP0_OsORp_ze8RtZ1iO0vD4_j4bMqYcPdyOE&__tn__=%2CO*F
All reactions:
8Pravin, Kaushik and 6 others
Comments
Shri Kkparmarઅમારે બારમાં ધોરણ નાં મનોવિજ્ઞાન માં પાઠ આવતો 'ટોળુ ' આમાં ક્યા અકલ હોય છે !!
Pravin Miyaatraટોળામા જે એકલા રહી ને ટીખળ કરે એની વાત તો પાછા એ લોકો ભણાવતા જ નથી..તમે તપાસ કરો પરેશ ભાઇ નો ઉલ્લેખ છે એમા?
નિર્દોષ ગુનેહગારહું ભણું ! હવે હું ભણું ...
મેળાનો મને થાક લાગે Shri Kkparma.............

जो देखती है...
वो बोलती है...
और वही लिखती है....
कभी कभी बोलती 'कतिरा" की कलम.....
ભૈ,દુનિયામાં રોજ રોજ ક્યાંક ને ક્યાક સત્સંગ ,પ્રવચન કે પછી ભાષણ હોય છે.
જ્યાં જ્યાં સત્સંગ,પ્રવચન,ભાષણ ત્યાં ત્યાં પૂછડી વિનાના પ્રાણીનું ધણ હોય છે.
પ્રશ્ન એ થાય કે સાલી અહી મરવાની ફુરસત નથી , ને લોકો તહી જવા નવરા..!
તાં'પૂછડી વગરના પ્રાણીના ટોળાં ઉમટે છે. શાને ? ભૈ એના અનેક કારણ હોય છે.
સત્સંગ,પ્રવચન,ભાષણ સાંભળવા સમજવા સમજવા જનાર તો બૌ જૂજ હોય છે.
હા, ત્યાં ટોળે વળવાના આવા બૌ બધા વિવિધ કારણો 'ને આકર્ષણો પણ હોય છે.
નવરા ટાઈમ પાસ કરવા, ટપોરી ટીખળ કરવા બેકાર પૈસા ખાતર ટોળે વળે છે.
અને ઘણા ખાઉધરા ત્યાં એટલે જાય છે. કારણ કે, તાં' સાવ મફતનું જમણ હોય છે.
ત્યાં, સ્ત્રી 'ને પુરુષને સત્સંગના બહાને ઉત્સવના નામે આંખ મિચોલી અને અડપલાં-
કરવાનો અવસર સરળતાથી પ્રાપ્ત થાય છે ,ટોળે વળવાનું આવુંય આકર્ષણ હોય ને..
ટાઈપાસ, પૈસા, મસ્તી , જમણ માટે ત્યાં જતાં લોકો સિવાય ત્યાં ઘણા લોકો મફતમાં-
ઝણ ઝણવા પણ જતાં હોય છે . કેમકે ત્યાં ભીડમાં તનથી તનનું થતું ઘર્ષણ હોય છે.
હજારો લાખો લોકો નેતાના ભાષણો 'ને સંતોના પ્રવચનો ખૂબ ધ્યાનથી સાભાળે છે.
આપણને એવું લાગે !પણ ખરેખર ટોળામાં એવો ધ્યાની માત્ર એકા'દ જણ હોય છે.
આ નેતાઓ કે સંતો પૂર્ણ જ્ઞાની છે એમ માનવું, એ કેવળ માનનારની મૂર્ખતા હશે.
કહે 'કતિરા' કે અહી વાગતા, છલકતા, ઘણા ખાલી ચણા કે અધૂરા ઘડા પણ હોય છે.
જે દેખાય છે ...
તે લખાય છે ...
ક્યારેક ક્યારેક લખતી/ બોલતી 'કતિરા'ની કલમે....
આ માત્ર આજનું અર્ધ સત્ય છે...
All reactions:
8Pravin, Kaushik and 6 othersએલા પવલા તું ભારે ઉત્સાહિત છે હો બાકી...!
આવી રળિયામણી ઘડી રોજ બરોજ છાપા અને ટીવીમાં આવે છે , દેખાય છે ....
અને પછી, એ ઘડી બે ઘડીની સસ્તી પ્રસિધ્ધિ છાપાની પસ્તી થઈ જાય છે...

કદાચ
તારા ધ્યાનમાં નૈ હોય પણ અહી f.b પર આ બાબતે મારી નક્કર પ્રવૃતિ દરમ્યાન એક ગંભીર ઘટના ઘટી ચૂકી છે... !
જે કદાચ કોઈના પણ ધ્યાનમાં નથી આવી...
પણ હા મોદી સાહેબ અથવા એમના કોઈ કાર્ય કરના ધ્યાનમાં અચૂક આવી છે ...
જેની મે ગંભીર નોંધ લીધી છે...!
***** સમય આવ્યે વિસ્ફોટ કરીને ચોક્કસ સપાટો બોલાવીશ . *****
આપણે સૌ જોઈએ જ છીયે કે આવા તિકડમ માત્ર એકાદ દિવસની આ તમાસા
બાજીથી વિશેષ કઈ જ હોતું નથી ....
અને એટલે જ હું ટીવી , છાપાની વેવલી અને વાહિયાત વાતોથી આકર્ષાતો નથી...
ખૈર અગર તે મોક્લાવેલ છાપના લખાણ મુજબ એ લોકો લખણ જળકાવે તો હું પણ
તેમની સાથે જ છું બાકી તો હું અપલખણો છૂજ ..!
હું માત્ર એક દિવસના આવા વાહિયાત તમાસાનો હિસ્સો ના બની શકું...
જરા આમાં નજર ફેરવી લેજે Pravin Miyatra બધુ સમજાઈ જશે કદાચ વધુ જમજાઈ જશે ...!
All reactions:
2Kaushik and Namrataપરેશ ભાઈ કતિરા જી
.
...આજ ની ધડી તે રળીયામણી...
......એજી મારો વ્હાલો આવ્યા ની વધામણી રે..
All reactions:
1નિર્દોષ ગુનેહગાર
ઈવડો ઇ કે તો કે...

All reactions:
3Kaushik, Ajay and 1 other
No comments:
Post a Comment