Tuesday, 28 November 2023

મહા ભ્રમ


વર્ષો પહેલાં ભાઈબંધ ભાઈબંધ અજ્ઞાની એ કહ્યું હતું કે, 







"અજ્ઞાની" માણસ એમ સમજે છે કે તે,

આ બ્રહ્માંડ માં સૌથી બુધ્ધિશાળી છે.

મગર નથી.! કારણ કે માણસ ને 

તમામ વસ્તુઓ શીખવી શીખવવી પડે છે..!

"અજ્ઞાની"

*બ્લાસ્ટ* 

"અનંત" સુખ મળે જીવનમાં તો છલકાઈ ના જવું. 

ગર આવે જીવન માં દુઃખ તો પણ ગભરાઈ ના જવું. 

યાદ રહે, ખુદના હીશાબ મુજબ મળે છે સુખ દુઃખ 

જરૂરી છે આ હકીકત નુ કદાપી વીસરાઈ ના જવું. 

"અનંત" 


No comments:

Post a Comment