Saturday, 25 November 2023

કલ્પના ની દુનિયા

તન વીના મળ્યા વગર મનથી મળવાની જગ્યા.

એકાંતમાં જીણુ જીણુ ઝણઝણવાની જગ્યા.

અને પછી એ એકાંતમાં એક લૂ એક લૂ.. 

"અનંત" ટળવળવાની જગ્યા. 

સ્થુળ જગતમાં પુરા જે નૈ થઈ શક્યા 

શુક્ષ્મ જગતમાં સપના એ ફળવાની જગ્યા... 

એટલે એક ખંડેર ને બીજી કલ્પનાની દુનિયા..

"અનંત" 

No comments:

Post a Comment