પલીતો ચાંપતુ રહેવું કદાચ પલીતો દાજીને ભાગી જાય
આમેય એ આગથી છેટા રેતા હોય છે.!
ચાય નો સહારો ઠીક છે..!
પણ ભુત ઊતરે નૈ તો
ચાય નકામી જાય
એના કરતા
કદાચ મને કહેવુ છે એ કહેતા નથ આવડતુ અકલે લૌચા થવા સંભવ છે..!
પલીતો ભુત
ભુત પલીતો
પલીતો અકલે,
આગ
મે ચાયમા આગ અર્થાત્ પલીતો ચાપેલો તમે ભુત પલીત
સમજ્યા...
જોકે એ અર્થમાં સાર્થક છે...
ચાય બાદ ભુલવાનો એકજ માર્ગ છે યાદ ન કરવુ...
સતત યાદ કરવુ અકલે એ ભુલાઈ જશે..
કોઈ કૈ યાદ ના આવે તૈ ભુલવાનો પ્રયાસ કરવો
એ ચોક્કસ યાદ આવશે...
મને ઓલી યાદ ના આવે ઓલી અકલે પેલી નહીં બલ્કે ઓલી જુની વાત એમ
ત્યારે હું એ ભુલીજ જાવ છું...
જેવી ભુલાય તેવી તરત એ યાદ આવી જાય...
ખબર નૈ તમને સમજાશે કે નૈ...
No comments:
Post a Comment