Wednesday, 22 November 2023

નદી ને થૈ ઝંખના

 


*ઝરણાં કાજે વહેતી નદીને થઇ સ્થીર થવાની ઝંખના*

છેક ઉપરથી પડતા

ઝરણાંનો ધોધને

પોતાના ખોળામાં

જીલતી... 

કાયમ વહેતી નદી..

આજે વહેતી નથી..!

નદી વીચારે છે..!

આજે મારે વહેવું નથી..!

કારણ કે,

નદી વીચારે છે.! 

નાહક મીઠા ઝરણાંનુ મીઠુ જળ...

ખારા સાગરમાં સમાઈ જશે.!

તો દરીયાની ખારાશમાથી છુટવા...

મીઠા ઝરણાંના જળને ફરી મીઠુ થવા...

સુરજના કાતીલ તાપે તપવુ પડશે...

મારા પ્યારા ઝરણાંને... 

પછી કાળા ડીબાંગ વાદળમાં

ભરાઈને ગુંગળાવુ પડશે..

મારા વ્હાલા ઝરણાંને... 

છેક ચોમાસા સુધી મારા વીરહમા તડપવુ પડશે...

એ સ્થીર નદી અગર તું હોય... 

તો "અનંત" ઝરણુ હું..!

"અનંત" 

નવરા બેઠા વર્ષો પહેલાં... 

ભાઈબંધે લખેલા

જુના ઝર્રઝર્રીત થૈ ચુકેલા ...

અઢળક કાગળ ઊથલાવતા.. 

અચાનક મળી આવી આ રચના..

*ब्लास्ट *

"अनंत" कीसने कहां तुमसे बीछड कर हम सोते है। 

आके आंख मे झांको जरा, हम भी रातभर रोते है।

"अनंत" 

*ઝરણાં કાજે વહેતી નદીને થઇ સ્થીર થવાની ઝંખના*

છેક ઉપરથી પડતા

ઝરણાંનો ધોધને

પોતાના ખોળામાં

જીલતી... 

કાયમ વહેતી નદી..

આજે વહેતી નથી..!

નદી વીચારે છે..!

આજે મારે વહેવું નથી..!

કારણ કે,

નદી વીચારે છે.! 

નાહક મીઠા ઝરણાંનુ મીઠુ જળ...

ખારા સાગરમાં સમાઈ જશે.!

તો દરીયાની ખારાશમાથી છુટવા...

મીઠા ઝરણાંના જળને ફરી મીઠુ થવા...

સુરજના કાતીલ તાપે તપવુ પડશે...

મારા પ્યારા ઝરણાંને... 

પછી કાળા ડીબાંગ વાદળમાં

ભરાઈને ગુંગળાવુ પડશે..

મારા વ્હાલા ઝરણાંને... 

છેક ચોમાસા સુધી મારા વીરહમા તડપવુ પડશે...

એ સ્થીર નદી, 

અગર હોય તું... 

તો હું "અનંત" ઝરણુ છું .!

"અનંત" 

નવરા બેઠા વર્ષો પહેલાં... 

ભાઈબંધે લખેલા

જુના ઝર્રઝર્રીત થૈ ચુકેલા ...

અઢળક કાગળ ઊથલાવતા.. 

અચાનક મળી આવી આ રચના..

*ब्लास्ट *

"अनंत" कीसने कहां तुमसे बीछड कर हम सोते है। 

आके आंखो मे झांको जरा, हम भी रातभर रोते है।

"अनंत" 

*બ્લાસ્ટ* 

कौनसा जादू जानते हो तुम
बिछड़ कर तुम्हे निंद कैसे आती है

"अनंत" कीसने कहां तुमसे बीछड कर हम सोते है।
आके आंख मे झांको जरा, हम भी रातभर रोते है।

मै बस यु ही आंख मीचे लैटा था अपने बस्तर पर।
उन्हें ये लगा "अनंत" बीछड कर उनसे हम चैन से सोये है।
अब कैसे बताये हम उन्हें की बीछड के हम कीतना रोये है
तुजसे बीछड के रात रात भर हम भी सोये नही सीर्फ आंखे हमारी बंध होती है।
आ आके देख बंध आंखो मे झांक के देख।
और "अनंत" बंध आंखे रोती है। 












No comments:

Post a Comment