Wednesday, 22 November 2023

આસાન રસ્તો

 હું એક લૂજ કૈસ..

કાતર ને કષ્ટ ના આપજો...

'ને ચપ્પા ને પણ...!

ચાન્સ આપશો નહીં.!

હું કૌ એક લૂ કરશે તો પણ કાતર ચપ્પા વગર 

તારૂ કામ આશાન થૈ જશે...

લાગણી ગરમ મસાલા જેવી રાખજે.! 

આશા પણ અંત લગી અનંત રાખજે..!

પછી પ્રેમથી કોઈક ના પ્રેમમાં પડી જજે.! 

તન પોત મેળે તુટશે બેબસ નસ નસ તુટશે..! 

અને પછી હ્રદયના ટુકડે ટુકડા થઇ જશે..!

જ્યારે આવું બધું થૈ જાય ત્યારે... 

દુઃખના રાંધણ પર... 

આંખેથી ટપ્પક્કતા ગરમ આંસુના ઈંધણ કરજે... 

ધીમી આંચ પર ઊકળ્યા ઊકળ્યા પછી બચશે... 

ગમ બસ એ ગમ તુ લહેરથી ખાજે... 

અર્થાત્ "અનંત" ગમ ખાઈ જજે 

એ સીવાય છુટકારો નૈ હોય... 

"અનંત" 

*બ્લાસ્ટ*

આ તો શું છે કે ભાઈબંધ... કેતો હતો.. વર્ષો પહેલાં...

કે, જીવનમાં જ્યારે હસવાની ક્ષણો વધુ

આવવા લાગે ત્યારે ચેતી જવું.! કેમકે રડાવનારી ક્ષણો.... હાસ્ય પાછળ સંતાયને ઊભીજ હોય છે.. જોકે તમે એને ના ઓળખો...

મગર ઓળખો તો એ ક્ષણ પણ

"અનંત "હસતાં હસતાં પસાર થઈ જાય


"અનંત"



No comments:

Post a Comment