Sunday, 10 December 2023

બોલો..! હવે આમા મારો શું વાંક...!?

બોલો..! હવે આમા મારો શુ વાંક...!? 

મારી યાદ દાસ્ત આકલી પાવર ફૂલ તો છે નૈ..! તો પછી..! 

અકલે પછી રાજી રાજી થાવ ભૈ... 

નારાજગી નુ કારણ પણ મને મળી ગયુ તમનેય મળી જશે... 

ખબર નૈ આ શિયાળે શુ શુ બળી જશે.... 😇😇😇

https://m.facebook.com/story.php?story_fbid=pfbid031hEmQVWnRCB2xqdsNEBfGMX8W3sMeUK7pkw31N3qd9QViC45YLHyE77eCQcnS1BWl&id=100002991311961&mibextid=UyTHkb

સૌથી છેલ્લે એટલે સૌથી પહેલે થાકીને જ્યારે સૌ દિશા મુખની ફેરવે એટલે છેલ્લે વાળો પહેલે થઈ જતો હોય છે ...

જાહેર ચેતવણી :-

મગજ ઉપર નીચે, આગે પીછે  પર જેનો પોતાનો કંટ્રોલ ના રહેતો હોય અથવા બીજાના હાથમાં હોય એમણે આ વાંચવું નૈ ..!

આતો માત્ર છટક બારી છે .

જેમ કે  કેફી સામગ્રી વહેચવાની. ને ઉપરછલ્લી નીચે ચેતવણી પણ આપવાની કે... 

તંબાકુ જાન લેવા હે. ઇનસે કેન્સર ભી હો શકતા હૈ... !

ચેતવણી વાંચી લીધી.... ?

તો હવે ખાવ યાને (વાંચો) તમ તમારે...

ઈલાજ નું થઈ રહેશે....... 

https://m.facebook.com/story.php?story_fbid=461888980587475&id=100002991311961&mibextid=UyTHkb



No comments:

Post a Comment