Sunday, 17 December 2023

ગજા બહારનું

*બ્લાસ્ટ*

જીવતાજ જે મોક્ષ અને મુક્તિના.! 

અલૌકિક આનંદની અનુભુતી

ના કરી શકે.!

એ મર્યા પછી શું ખાક કરશે..!

એ મુર્ખ નહી..!

બલ્કે મહા મુર્ખ છે.!

જે મર્યા પછી મોક્ષ મળશે..!

મુક્તિ મળશે એવા ભ્રમમાં,

કૈક ચીત્ર વીચીત્ર વીધીઓ

કરતા કરતા...

અને અનેક વીધીઓના બંધનમાં

જીવે છે મરતા મરતા... 

આવુ વર્ષો પહેલાં....

ભાઈબંધ અજ્ઞાનીએ મને,

રાતના એકાંતમાં કાનમાં કહ્યું હતું..!

*બ્લાસ્ટ * 

જેટલુ ગજા બહારનુ.

એટલુ મજા બગાડતુ. 

પછી તે ભોજન હોય, 

પ્રેમ હોય કે, 

હોય,"અનંત" જ્ઞાન..!

આવું ભાઈબંધે એક રાતે

એકજ શ્વાસે

ચાયની ચુસ્કી ભર્યા પછી કહેલું.

https://m.facebook.com/story.php?story_fbid=pfbid0FVeMqQXFrucahP94YFCksEHKo2NJTbbyLLtj5HZEkx5G6gYMZBK8Yzh51XoUJtaHl&id=100002991311961&mibextid=UyTHkb


*બ્લાસ્ટ*
એ સર્વત્ર છે જ ! જો એ બધે જ છે તો મારે ક્યહી જવાની જરૂર ક્યાં ...
તેથી નાહક ના ભટકું ના જુકું જ્યહી ત્યહી હું જ્યાં તે પણ હોય છે ત્યાં ...
"અજ્ઞાની"


https://m.facebook.com/story.php?story_fbid=pfbid0fWqYqc35EPajr7y3pqRcbNUs2zNoP5rFz6HBwHso15i5kkhXXfyuXmwq3dd4SitZl&id=100002991311961&mibextid=UyTHkb


No comments:

Post a Comment