Friday, 15 December 2023

जीयो तुम भी

વર્ષો પહેલાં... 

કોઈ ચહીતીએ છોડી ગયા પછી, 

તુટેલા ભાઈબંધ અનંતે, 

ખુદ ને સાંધતાં સમજાવતા... 

લખ્યું હતું કે, 

तुम्हारे भले के लिए मै बस इतना कहेता हुं, 

"अनंत" ऐसा पागलपन तुम करते हो क्युं?

गर कोई तुम्हारे बगेर जी लेता है तो, 

जाने दो उसे जीने दो। 

जीयो तुम भी उनके बगैर मजे से 

जीयोगे तो जी सकोगे। 

मरोगे तो मर ही जाओगे। 

तुम बीन जीने वाले के लिए तुम मरते हो क्युं?

"अनंत"

*ब्लास्ट *

વર્ષો પહેલાં... 

આજ અર્થ નો કોઈ એક શેર શાયરે લખેલો 

જેનુ નામ ના તો 

અનંત ને ખબર હતી ના મને છે..! 

તેમ છતાં એ અન્જાન શાયરની રજા સાથે પ્રસ્તુત 

આ શેર ભાઈબંધ અવાર નવાર કહેતો કે,

युं तो मरते लाख देखे। 

मगर... 

जनाज़ा किसी का न देखा।

*બ્લાસ્ટ* 

"અનંત" આ જીવન આનંદથી જીવવા કાજે. 

શંકા કરતા શ્રધ્ધા બળવત્તર હોવી જરૂરી છે. 

"અનંત" 

 


No comments:

Post a Comment