Friday, 1 December 2023

આને પણ અદાલતી અન્યાય જ કહેવાય

"કતીરા" મે જોયુ છે અનુભવ્યુ છે કે, 
અદાલતો દ્વારા ગુનેહગાર ને અવાર નવાર ખુદને 
નીર્દોષ સાબિત કરવાનો અવસર આપવામાં આવે છે.! 
"ક,તીરા" 


અદાલતો દ્વારા જ્યારે ગુનેહગાર ને અવાર નવાર ખુદને બેગુનાહ સાબિત કરવાનો અવસર આપે છે ત્યારે..,
અદાલત એ હકીકત ભુલી જાય છે કે, 
એક ગુનેહગાર ને અવારનવાર અવસર આપવાથી એક નીર્દોષ અને બે ગુનાહ વ્યક્તિ ગુનેગાર સાબિત થવાની શક્યતા વધી જાય છે. 
યા તો ,
એક નીર્દોષ ગુનેહગાર સાબિત થઈજ જાય છે. 
" ક,તીરા" 


 

No comments:

Post a Comment