વર્ષો પહેલાં એક મધરાતે....
અમે ત્રણેય ભાઈબંધો..
ચાયની ચુસકી ભરતા હતા.
ત્યારે...
ભર શિયાળે અચાનક આગ ફાટી નીકળી અનંતની અંદર..
અને પછી એણે વીરોધાભાષી વાત કહેલી /લખેલી કે..
સાવ અલગ અંદાજે.
આ બેઉ મને રંજાડે.
તાપ હુંફ ના આપે છે.!
આ ટાઢ મને દઝાડે છે.!
"અનંત"
*બ્લાસ્ટ*
"અતિ ઠંડક
દઝાડે ક્યારેક
તાપ રંજાડે"
^^^^^^^^^
"અનંત"
* બ્લાસ્ટ*
અતી ઠંડક "અનંત" આગ લગાડે..!
https://www.facebook.com/share/Em7z2X8Jzx7C6RiX/?mibextid=oFDknk
વર્ષો પહેલાં...
એક રાત્રે જ્યારે...
ચાય પીતા પીતા...
સમજ્યા વીચાર્યા વગર...
મે એક ખીલોસોફી ઠોકેલી.. !
અર્થાત્ :-
બફાટ /લવારી કરેલી .!
ત્યારે...
ભાઈબંધે મને વઢી ને કહેલી વાત.!
https://www.facebook.com/share/p/NYxQcp2dPiP5nzfZ/?mibextid=oFDknk
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે એની કોઈ ચહીતીને
કબુલાત કરતા કહ્યું હતું કે,
હું ખોટુ બોલુ છું...!
એ સાચુ બોલુ છું..!
તો પણ તને સાચુ બોલુ
એ ખોટુ લાગે તો એમા




No comments:
Post a Comment