"અનંત" કાળથી ભટકતો "અજ્ઞાની"
*બ્લાસ્ટ*
"અનંત" આ હિશાબ, તો બે હિશાબ છે.!
આમ તો જોકે ભોગવટો એ જવાબ છે.!
તેમ છતાં.!
છેક લગી એ કોઈને સમજાતું નથી "અનંત"
કે હિશાબ જુના ચુકતે થાય છે કે નવા ચડત.
"અનંત"
No comments:
Post a Comment