Friday, 19 April 2024

આ હકીકત છે.!

*બ્લાસ્ટ* 

"અજ્ઞાની" માણસ ને કોઈ રીતે ચૈન નથી પડતું. 

યુદ્ધ થાય તો શાંતિ ની ઝંખના કરે છે. 

અને શાંતિ હોય તો યુદ્ધ ની ઈચ્છા કરે છે.

માણસ ના મનમાં એવં આ જગતમાં... 

તો સાયલન્ટ યુદ્ધ ચાલેજ છે..! 

"અજ્ઞાની" 

No comments:

Post a Comment