જા જા જો જો નૈ કરના..!
નૈ તે,
😍प्यार हो जायेगा हां प्यार हो जायेगा 😍
પછી માર્રો વાંક્ક કાઠજે નૈ કૈ દૌ છું.!
આવુ કાં'ક વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે,
અનંત ને લપાઈ છુપાઈ ને જોતી એની કોઈક ચહીતી જોઈ ગયો અકલે એને ખબર પડી કે ઓલી પોતાને લપાઈ છુપાઈને જુવે છે એ જાણી ગયા પછી અનંતે એ ચહીતી ને કહ્યું હતું કે,
જે ઉપર લખ્યું એ.. 😘
https://www.facebook.com/share/p/xUGLcM9KwURHFRwq/?mibextid=oFDknk
જાજા જો જો કરના નૈ...


No comments:
Post a Comment