“અનંત કાળથી ભટકતો અજ્ઞાની” ખંડેર
"અનંત" કાળથી ભટકતો "અજ્ઞાની"
Friday, 10 May 2024
તું પાઈ દે આંખોને એક રકાબી ચહેરો
*બ્લાસ્ટ*
દિવસ આખોય સુધરી જાય મારો "અનંત"
ગર તું પાઈ દે આંખોને એક રકાબી ચહેરો.
"અનંત"
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે આવું કાં'ક
એની કોઈ ચહીતી ને કહ્યું હતું.
તું પાઈ દે આંખોને એક રકાબી ચહેરો.
તો દિવસ આખોય સુધરી જાય મારો.
"અનંત"
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment