"અનંત" કાળથી ભટકતો "અજ્ઞાની"
વર્ષો પહેલા ભાઈબંધે
પોતાની સાવ કરતાં સાવ ટુંકી
ઊંડાણ ભરી એવં અનેક અર્થભરી અટપટી આત્મ કથા લખી હતી.
એક હતી.
એક છે.
એક નથી.
"અનંત"
કદાચ વીશ્વની આ સૌથી
ટુંકી આત્મ કથા હોય શકે.!
No comments:
Post a Comment