Sunday, 23 June 2024

सुनो सुनो मेरे प्यारो मेरे यारो सुनो जरा गौर से।

 ars ago

Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook






सुनो सुनो मेरे प्यारो मेरे यारो सुनो जरा गौर से।
"अनंत" मीलता है ईश्क भी.! सजा के तौर पे।
"अनंत"
0:18 / 1:54



પણ પછી, કોઈ છાનો રાખવા નથી આવતુ.
"અનંત" કોઈજ ખભો આપવા નથી આવતુ.
એટલે તને કહું છું પરીયા.....
કોઈ ખુણામાં ન જા તું.
અડધી ઉમર ગલીના ખૂણામાં વીતાવનાર...
અને એ ગલીના ખુણે મળવા આવનારી,
ચહીતી સાથે આવનારીને પણ સતાવનાર...
અનંતે જ્યારે મને રાત્રે ખંડેર પર હું ચાય લઈ ને ગયો ત્યારે ચાય પીતા પીતા.....
મને એવા કોઈજ ખુણે ન જવા સમજાવ્યું ત્યારે...
ગુસ્સાનો માર્યો
હું મારી ચાય પીવાનુજ હુ ભુલી ગયો.
પહેલા તો મને એ જાની દુશ્મન જેવો અને સ્વાર્થી લાગ્યો..
અકલે મે ગુસ્સે થૈ ને એને ઘઘલાવી નાખતા કહેલુ સ્સાલ્લા ના લાયક....!
તુ..! તુ મને સમજાવે રોકે છે..!
ખુણામાં કોઈને મળતા.
એક તો માંડ માંડ મારો મેળ પડ્યો હોય.,
ત્યાં.. તુ મને ટોકે છે રોકે છે હેં...!
અને એ તું..!
જે સાંકડી ગલીના ખૂણે,
અનેકને આલીંગી ચુક્યો છે...!
અનેકને ચૂમી ચુક્યો છે..!
અરે બે., શરમ..!
તે તો તને મળવા આવતી તારી કોઇ એક ચહીતી સાથે આવેલી એની સહેલીને પણ છોડી નથી..!
ખાસ તને મળવા જોખમ લૈ ને દુનીયાની
નજરોથી લપાઈ છુપાઈને આવતી તારી
ચહીતી સામેજ તુ તેની સાથે આવેલી તેની
સહેલીને પણ ચુમ્બન કરી લેતો.
એ ભુલી ગયો...!
જ્યારે મારી તો હજુ શરૂઆત છે..!
એમાય તને વાંધા પડે છે.!
તકલીફ થાય છે.!
આ કોઈ કાલ્પનિક કહાની નથી.!
આ સત્ય હકીકત છે..!
કોઈ માને તોજ સત્ય નૈ તો કલ્પના
એવુ હુ નથી માનતો.
ના તો, કોઈ સત્ય ને સત્ય માને
એ જરૂરી છે..!
મગર....
આજેય એ વાતના તાજના સાક્ષી...
એ ગલી, એ મહોલ્લો એ ખંડેર મૌજુદ છે.!
અને અમારા ત્રણમાંથી એક હું...
જો કે લોકોને વાસ્તવિકતા કરતા,
કાલ્પનિક વાર્તા વધુ ગમે છે..!
અકલેજ એ સતત જન્મે છે.!
અને પછી, વાર્તાકારનુ શરીર મરી જાય છે..
પણ કોઈ કોઈની વાર્તા...
આત્માની જેમ અમર થઈ જાય છે..!
જો કે વર્ષો પહેલાં...
ભાઈબંધે કહ્યું હતું કે,
"અનંત" સત્ય ની બીલકુલ નજીક હોય છે.!
કલ્પના ની દૂનીયા બડી અજીબ હોય છે.!
"અનંત"
અકલે મે ગુસ્સે થૈ અનંતને ઘઘલાવતા કહ્યું.
અરે બે., શરમ..!
તે તો તને મળવા આવતી તારી કોઇ એક ચહીતી સાથે આવેલી એની સહેલીને
પણ...! છોડી નથી...!
એક દિવસ હું જોઈ ગયેલો,
અનંત સાંકડી ગલીમાં પેલી સાથે લીલા કરી રહ્યો હતો.
ત્યારે તે સમયેજ મારો તે ગલીમાં પ્રવેશ થયો.
મે માર્રી સગ્ગી આંખે જોયુ કે,
અનંત તેને મળવા આવેલી તેની ચહીતીને ચૂમી આલીંગીને પછી,
અનંતે તેની ચહીતી સાથે આવેલી તેની સખીને પણ...!
પોતાના આલીંગીમા ભીંસીને ચૂમી લીધી.
મને ગલીમાં આવેલો જોઈ પેલ્લી બંને
લજવાઈને નીચું જોઈએ ગયેલી..
અને પછી,
અનંતની રજા લેતા હું જાઉં છું એમ કહી
મારા કારણે રંગમાં ભંગ પડેલો અકલે,
એ ગુસ્સાયેલ ત્રાસી આંખે મારી સામે જોઈ
ગલીમાથી સરકી ગૈ...
એના ગયા પછી ખંડેરમા જૈ ગુસ્સે થૈ
અનંતને મે કહેલું.
લ્યા બે શરમ અક્કલ વગરના..!
તારામાં કૈ શરમ જેવુ છે કે નૈ..!
તુ પેલીની સામે બીજીને ચુમે છે ત્યારે તને કૈ વીચાર નથી આવતો..!
કે, પેલ્લી પર શુ વીતતી હશે..!
બે ફીકરાઈથી મારી સામે જોઈ
અનંત હસે છે.
હસે છે શું બુધ્ધી વગરના..!
આ તો ઠીક છે હુજ ગલીમાં આવ્યો 'તો
કો'ક દિ બીજુ કો'ક જોઈ લેશે તો,
મારી નાખશે તને જાનથી...
નફ્ફટાઈ થી અનંત બોલ્યો.
જન્મે એ મરે.
અનંતે ખબર નૈ શું કહ્યું હુ સમજ્યો નહી
અકલે મે પુછ્યું શું..??
મરેલા મરે નૈ...અનંતે કહ્યું.
હું ફરી સમજ્યો નૈ અકલે મે કહ્યું.
હેં શું..? હું સમજ્યો નૈ...!
મારી ના સમજીથી કંટાળીને
અનંતે કહ્યું.
મુકને યાર ખોટી માથાકૂટ
કોઈ મારે એ પહેલાં હું મરી જઇશ બસ...
કંટાળાના અંતે અનંતે જે કૈ કહ્યું.
એમા પણ મને કૈ સમજાયુ નૈ અકલે મે કહ્યું.
બૌ ખીલોસોફી ઠોકમા અનંત કો'ક દિ'
કો'ક માથાનુ ભટકાઈ જશે ત્યારે...
તારી આ અર્થ વગરની ખીલોસોફી કામ નૈ આવે સમજ્યો..!
ત્યારે સમજી લૈશ
એમ નફ્ફટાઈ પુર્વક જવાબ આપી
અનંત ચુપચાપ પોતાના કામેવળગી ગયો.
એ ઘટના મારી નજર સામે બનેલી અકલે,
ચલચીત્ર ની માફક આંખ સામે આઈ ગૈ..
અકલે પછી એણે જે ખુદ કરતો એ કરતા મને રોક્યો અકલે હું આગ બબુલા થૈ ગ્યો..
અકલે મે એને કહ્યું.
ખાસ તને મળવા જોખમ લૈ ને દુનીયાની
નજરોથી લપાઈ છુપાઈને આવતી તારી
ચહીતી સામેજ તુ તેની સાથે આવેલી તેની
સહેલીને પણ.! તું
ચુમ્બન કરી લેતો,
એ ભૂલી ગયો...!
જ્યારે મારી તો હજુ શરૂઆત છે..!
એમાય તને તક્કલીફ્ફ થાય છે..!
હાં પણ માંડ મેળ પડતો હોય ત્યારે જ કોઈ
રોકે ટોકે તો આગ તો લાગેજ ને.!
ગુસ્સો પણ આવેજ્જ..! અને આવેલો.
તે દિવસે ગુસ્સાના માર્યા
હુ તેને ઘઘલાવતો રહ્યો.
અને એ ચુપ્પ ચાપ્પ સાંભળતો રહ્યો.
એની એ ચુપ નો પણ મે અબુધે,
ગલત મતલબ નીકાળ્યો.
અને એના મૌન સામે લવારી કરતા,
ફરી મે ગુસ્સે થૈ ને કહ્યું.
કેમ હવે બોલતી બંધ થૈ ગૈ તારી...
વાંક્કમા આવ્યો અકલે...!
ત્યારે... સુર્રરરર કરતો
ચાયનો છેલ્લો ઘુંટ ભરી,
ચહેરા પર પરમ શાંતી ધરી અનંતે મને કહ્યું.
અટલેજ કહું છું તને દોસ્ત..!
કે પછી, કોઈ છાનો રાખવા નથી આવતુ.
પરીયા કોઈજ ખભો આપવા નથી આવતુ.
શાંત ચીતે ભાઈબંધે કહેલી વાત સાંભળી
હું ભાનમાં જર્રીક અમથો આવ્યો.
એટલી વારમાં તો,
મારી ચાય ઠરીને ઠીકરૂ થૈ ગયેલી.
અકલે એક ઘુંટે હુ ચાય પીય ગયો.
અને પછી મે અનંતને પુછ્યું.
અનંત પછી, કોઈ છાનો રાખવા નથી આવતુ.
કોઈજ ખભો આપવા નથી આવતુ.
અકલે .?
જવાબમાં ભાઈબંધે ટુંકમાં કહ્યું.
પહેલા આવે છે..!
મે એની આંખોમાં આંખ પરોવી
ફરી પુછ્યું
અકલે..?
ત્યારે એ ઉદાસ સ્વરે બોલ્યો...
બસ એના સમય પર એ,
સમય સર આવે જાય છે..
"અનંત" પછી કોઈ પુછતુ નથી..!
આપણા આંસુ કોઈ લૂછતુ નથી.!
ખૂબજ તકલીફ થાય છે..!
"અનંત" આંખો ભીંજાય છે..!
"અનંત"
અને પછી, જાતને સંભાળી
ભાઈબંધે મને અંતમાં કહ્યું
બ્લાસ્ટ :-
ખૈર...
હવે મને એ વાતનો કોઈ રંજ નથી
કોઈ દુ:ખ નથી હુ જે જીરવી ગયો.
"અનંત" એ માર્રોજ હીશાબ હતો..
તુ જીરવી નહીં શકે..! પરીયા...
और तो और "अनंत" सजाये तौर पे,
कभी कभी.! ईश्क भी.! मीलता है।
"अनंत"
બસ્સ.! વર્ષો પહેલાં....
ભાઈવબંધે કહેલી એ વાત
મારા મન હ્રદયમાં ઘર કરી ગૈ...
અકલે પછી મને બીક ગરી ગૈ..

https://www.facebook.com/katira.paresh/posts/pfbid02aTH3nXRsWRtCgUhDzg5VYQSbQv2YtRJhjtkoMbsT1cZoX1vCBi6kGw11DB9uGincl?__cft__[0]=AZUBtHoD5iTLwBMY7vhJSNa03b3qeVRxRrRacCOO2Pem-1pSBI2Vki3aGxK_adRXzTAZKjI27iEE7mePKs4R_gYDCoeFPXswmcxHajrcsyEzFhXB5NkqLpLyCn1wQnYX6LXUZF5eyHyYK76dTb5UVei01a1w0cRW-uGS7s7NAePcoDuw3DRCM72lAfJdMJPT0gSI4JgYUSu-EoDC41YnAAeq&__tn__=%2CO%2CP-R

No comments:

Post a Comment