Sunday, 23 June 2024

ખુલ્લી આંખે કલ્પના જેવુ .

 

23 June 2019 
Shared with Public
Public
વર્ષો પહેલા ભાઈબંધ અજ્ઞાની એ આ હકીકત
અનંત ..ઊંડાણેથી ઉલેચીને કહી હતી ...
જે મે જૂના ઝર્ઝર્રિત કાળગળિયામાથી
ગઈ કાલે રાત્રે ઉકેલી હતી...
બ્લાસ્ટ:-
ખુલ્લી આંખે કલ્પના જેવુ .
બંધ આંખે સપના જેવુ .
"અજ્ઞાની" આ આવવું 'ને જવું,
એ તો માત્ર ઘટના જેવુ .
"અજ્ઞાની"
No photo description available.
No insights to show
All reactions:
Kunjal Pradip Chhaya, Shree Nasib and 13 others
6
4
Like
Comment
Most relevant

Darshna Suraj
Maru hovu na hovu. Nirbhare taru hovu na hovu,prabhu!
Pravin Miyaatra
મંદિર માં હોય ઇ જ ભગવાન? મંદિર માં હોય તો જ ભગવાન? પ્રભુ ના દર્શન થી જ જેનો સુરજ ઊગે છે એનું કોણ?
નિર્દોષ ગુનેહગાર
આયનો....🙂
જવાબ વર્ષો જૂનો પેલા "અજ્ઞાની" ભાય નો...
નિર્દોષ ગુનેહગાર
Darshna Suraj પછી તમે કહેશો કે....
Katira જ્યારે મો ખોલે છે ....
ત્યારે કડવું ને આકરું બોલે છે...!
Darshna Suraj
prabhu....mandir walo, bhitarwalo, baharwalo, gyani agyani...maadijaayo ke pathar.....prabhu bas...prabhu....jeev che to shiv che,shiv che to jeev che...paraspar...have fari vaancho...maru hovu,taru hovu,nirbhare
નિર્દોષ ગુનેહગાર
Darshna Suraj अहा... आप तो बड़े ग्यानी है , जी....!
मुझेमें इतनी समज कहा की में आप जेसे ग्यानी की बात समज पाऊ...
अब तक समज नहीं पाया...
क्योकि आपने नहीं समजाया...
चलो अब समजावो.........
और सुनावो....🙂

No comments:

Post a Comment