ઓલી ભુરી આંખો વાળી એ પણ પોતે અનંતની ચહીતી છે એવુ કહેતી હતી. અને એક દિ' બૌ હુશીયારી મારીને મારા ભાઈબંધ અનંતના કાગળીયા માંગી ને કેતી હતી કે મને મોકલી દો હું ઉકેલી દૈશ અને મારા ભાઈબંધ અનંત વીશે મને કેતી હતી કે હું અનંત ને શોધી લૈશ...
એ હતી કોણ જે બૌ હુશીયારી મારતીતી.?
No comments:
Post a Comment