વર્ષો પહેલા અઢળક અનુભવ ના અંતે ભીતર ના ઊંડાણમાં ઉતરી અનંત મનન મંથન બાદ ભાઇબંધે જે સમજણ ની સપાટી પર આવ્યું તે લખતા કહ્યું હતું કે,
*બ્લાસ્ટ*
"અજ્ઞાની" કોઈના પણ તમારી સાથેના સારા કે ખરાબ વ્યવહાર નો હરખ કે શોક ક્યારેય ન કરવો. કારણ કે, તેઓ તમારી સાથે જે ખરાબ કે સારો વ્યવહાર કરતા હોય છે એ તમારા કર્મ ને આધીન કરતા હોય છે. એજ રીતે તમે પણ કોઈ સાથે સારો કે ખરાબ વ્યવહાર કરો છો તો તે તેમના કર્મ ને આધીન કરતા હોવ છો.
"અજ્ઞાની"
અધ્યાત્મીકતા એટલે નહીં ધર્મ.!
"અજ્ઞાની" અધ્યાત્મીકતા એટલે કર્મ.!
"અજ્ઞાની"
*બ્લાસ્ટ*
ધર્મનો સ્વીકાર યા અંગીકાર
એટલે અધ્યાત્મ નહીં..!
"અજ્ઞાની" બલ્કે કર્મ નો સ્વીકાર એટલે અધ્યાત્મ.!
"અજ્ઞાની"
ધર્મને સ્વીકારે એ અધ્યાત્મીક નથી.!
"અજ્ઞાની" બલ્કે કર્મને સ્વીકારે
એ અધ્યાત્મીક છે.!
"અજ્ઞાની"
No comments:
Post a Comment