Thursday, 8 August 2024

અદ્ભુત નારીની તારીફ





આવા બધા ઉત્તમ કલાત્મક એવં અદ્ભુત કલ્પનાથી હર્યા ભર્યા ગીતો જોતા સાંભળતાજ વર્ષો પહેલા ભાઈબંધ અનંતે આમ સાવ સરળ મગરૂ આમ અટપટી એવં ઉંડાણમાં ઊતરીએ તો અનંત અર્થ મળે એવી આ વાત સરળ ગુઢાર્થમા કહેતા ભાઈબંધ અનંતે વર્ષો પહેલાં કહ્યું હતું કે, 

"અનંત" ક્ષણમાં જે મજા હોય છે, 
તે સતત માં નથી હોતી. 
અને કલ્પના માં જે મજા હોય છે, 
તે હકીકત માં નથી હોતી. 
"અનંત" 
ત્યાર પછી તો અનંત રાતો યાની અનેક રાતો સુધી આ બાબતે ખુબ ઊંડાણ એવં લંબાણ સાથે વાતો કરેલી. 
એ તમામ વાતો હું કોઈને ક્યારેય નહીં કૌ. 
મગર હાં એ તમામ વાતો હું કહીશ ચોક્કસ, 
મગર એનેજ જેના શરીર મારાથી અલગ હોય મગર વીચાર મળતા હોય તેમજ એ પરમ ચરમ અખંડ અનંત પ્રેમની ઈચ્છા જીજ્ઞાસા એવં એવો પરમ ચરમ અખંડ અનંત પ્રેમ પામવા મારી પાસે મારી સામે આવશે રૂબરૂ
 ત્યારે અને તેનેજ કહીશ.! 
"અનંત" 
આવુ કાં'ક વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે એની રચના ના અંતમાં લખ્યું હતું. 




https://youtu.be/CITRSe88PGY?si=_xI1y-kG4h7WDJe1


 https://youtu.be/yJ7LYdw0Gak?si=JPP2lyo-srCDxBx5


https://youtu.be/dekQT5J3JqU?si=W51f45BGHshMaB94


https://youtu.be/Q6dVti1YVwM?si=dWqjO5i9AlcwCzG9



https://youtu.be/et_EMy3Jb5Q?si=_oN9bxC7sd69-DMe


https://youtu.be/jow10yFXiD4?si=fJl5xNNCUJXluXGB



No comments:

Post a Comment