નિર્દોષ ગુનેહગાર
ન ચાલ્યોએટલેચાલ્યો ગયો...જો કે એને પણચાલી ગયોજ કહેવાય ને ..?
ન ચાલ્યો
એટલે
ચાલ્યો ગયો...
જો કે એને પણ
ચાલી ગયોજ કહેવાય ને ..?
નિર્દોષ ગુનેહગાર
એ ચાલે છે ચાલતોજ જાય છે ચુપચાપ પોતાના ધ્યાનમાં પોતાની મસ્તીમાં ... ચાલતા ચાલતા પડે છે આખડે છે ..!ફાટેલ તૂટેલ વસ્ત્રો ધૂળધાણી થાય છે .!ફરી એ ઉભો થાય છે... ધૂળ ખંખેરીને પાછો ચાલતો થાય છે બસ ચાલતોજ જાય છે !ઉનાળાનો ધોમ ધખતો તાપ અને પથરાળ ધુળીયો રસ્તો...પગના તળીયે છાલા પડે છે..! પગ છોલાય છે ..! લોહી ના ટસીયા ફૂટે છે !તડકાના તાપમાં ગોરો ચહેરો લાલ થાય છે !ચહેરા પરથી નીતરતા પરસેવા સાથે ધૂળ ભળી જાય છે ! કલ્પના કરો પરસેવા સાથે ધૂળ ચોટેલા ચહેરાની ... લોહી નીંગળતા પગના તળીયાની... હવે તો ગળું પણ સુકાય છે ..! આસપાસ ક્યાંય પાણી નજર નથી આવતું તરસ વધતી જાય છે ..! હવે તો આંખે અંધારા પણ આવે છે !
એ ચાલે છે ચાલતોજ જાય છે ચુપચાપ
પોતાના ધ્યાનમાં પોતાની મસ્તીમાં ...
ચાલતા ચાલતા પડે છે આખડે છે ..!
ફાટેલ તૂટેલ વસ્ત્રો ધૂળધાણી થાય છે .!
ફરી એ ઉભો થાય છે...
ધૂળ ખંખેરીને પાછો ચાલતો થાય છે
બસ ચાલતોજ જાય છે !
ઉનાળાનો ધોમ ધખતો તાપ
અને પથરાળ ધુળીયો રસ્તો...
પગના તળીયે છાલા પડે છે..!
પગ છોલાય છે ..!
લોહી ના ટસીયા ફૂટે છે !
તડકાના તાપમાં ગોરો ચહેરો લાલ થાય છે !
ચહેરા પરથી નીતરતા પરસેવા સાથે ધૂળ ભળી જાય છે !
કલ્પના કરો પરસેવા સાથે ધૂળ ચોટેલા ચહેરાની ...
લોહી નીંગળતા પગના તળીયાની...
હવે તો ગળું પણ સુકાય છે ..!
આસપાસ ક્યાંય પાણી નજર નથી આવતું
તરસ વધતી જાય છે ..!
હવે તો આંખે અંધારા પણ આવે છે !
નિર્દોષ ગુનેહગાર
નિર્દોષ ગુનેહગાર
@@@@@हो गया पक्का दोस्त ! दोस्त पक्का हो गया ! की तु मुजे वाकै जानता नै ...नैते तु ये कतै नै कैता की.," khub saru lakho cho"सायद अब पढेगा और जब पढेेगा तब पता चलेगा की ,य्यार्र हु तो खाली ,बठ्ठावेला चीतर पर..भाईबंघोना शब्दो ठठ्ठाळु छु...हां,क्यारेक ,क्यारेक भुल भुलमा !माराथी भुल थै जाय , ए वात नोखी छे ...खैर...गर तु ये भी नै जाणते तो , क्या ! अग्गे से ये जाण लेंगा ...
वैसे बौत अच्छा लगा हां ,सच्ची ..
https://www.facebook.com/katira.paresh/posts/pfbid0C2xkN9yviFZuMe82kXfzMZ7cCoDVAymrHpxHYozhoiez67CHvFrCW35FDjkssspQl?__cft__[0]=AZVHm4CPmC1Uvbxn4oEyQIbGTkQAjcmI0RyHRWAwmGG1-r9DoIZcluC639ZcmHrneEFafTib0wKOhJFqAOUl-MFv2zxN0yTG4r0FZht1cruC6gCpB6kA9TBs-HbHTfEEuMOVodK8tbrNaTj99VSp2wXsD0LMXEdwyo3xjmGNsHnMLfUH__hv9eFQPZQsLIiDW8U&__tn__=%2CO%2CP-ROn this day8 years ago
@@@@@
हो गया पक्का दोस्त !
दोस्त पक्का हो गया !
की तु मुजे वाकै जानता नै ...
नैते तु ये कतै नै कैता की.,
" khub saru lakho cho"
सायद अब पढेगा
और जब पढेेगा
तब पता चलेगा
की ,
य्यार्र हु तो खाली ,
बठ्ठावेला चीतर पर..
भाईबंघोना शब्दो ठठ्ठाळु छु...
हां,क्यारेक ,क्यारेक भुल भुलमा !
माराथी भुल थै जाय , ए वात नोखी छे ...
खैर...
गर तु ये भी नै जाणते तो , क्या !
अग्गे से ये जाण लेंगा ...
वैसे बौत अच्छा लगा हां ,सच्ची ..
https://www.facebook.com/katira.paresh/posts/pfbid0C2xkN9yviFZuMe82kXfzMZ7cCoDVAymrHpxHYozhoiez67CHvFrCW35FDjkssspQl?__cft__[0]=AZVHm4CPmC1Uvbxn4oEyQIbGTkQAjcmI0RyHRWAwmGG1-r9DoIZcluC639ZcmHrneEFafTib0wKOhJFqAOUl-MFv2zxN0yTG4r0FZht1cruC6gCpB6kA9TBs-HbHTfEEuMOVodK8tbrNaTj99VSp2wXsD0LMXEdwyo3xjmGNsHnMLfUH__hv9eFQPZQsLIiDW8U&__tn__=%2CO%2CP-ROn this day
8 years ago
નિર્દોષ ગુનેહગાર
નિર્દોષ ગુનેહગાર
નિર્દોષ ગુનેહગાર
નિર્દોષ ગુનેહગાર
નિર્દોષ ગુનેહગાર
હું સમજુ છું પણ સમજવા નથી માંગતો. એવુ હરગિજ નથી કે હું તને નથી ચાહતો."અનંત" પ્રેમની બાબતમાં "હું" "તું" થઈ જાવ છું.!એજ રીતે "તુ" "હું" થઈ જા એવી ઇચ્છા રાખતો ..!"અનંત" હવ્વે તન્ને તો સમજાયજ ગયુ છે.!ત્તો ત્તુ શુક્કામ રોકે છે તારા જીવને...
*બ્લાસ્ટ* કાલીદાસ નું વર્ણનસર્વોત્તમ સ્ત્રી નુ ઉતમ લક્ષણ. એ પણ ઉતમ સ્ત્રી.! જે ઉકેલી શકે કાલીદાસનું વર્ણન.
https://www.facebook.com/katira.paresh/posts/pfbid0Rihe2P31wfJuu4pbvYyLMvxspt6vRhPzssFkCmeoxVwcLf8tp823r3ikv8hy7bYgl?__cft__[0]=AZUwtqeMEZYBLPCWM5PfoneCerG-Cx8CCBHiCd1jNn5qbgBvztxutEaR7aOhiSlLKufo7XSzICD-bBFYkt2w0bXtmxdYJgviFtmClWfufXalKpzSF0fxJ7uHRFv8E_nKl9AleOlGs7c4mMLYFckrcNS2NX2FF60tLId5-e4JHZ_L11phnTw3fqp00mL2fKBM8w9CVCb0j-Uz9EtDiS_JcMv2&__tn__=%2CO%2CP-R
This content isn't available at the momentWhen this happens, it's usually because the owner only shared it with a small group of people, changed who can see it, or it's been deleted.
હું સમજુ છું પણ સમજવા નથી માંગતો.
એવુ હરગિજ નથી કે હું તને નથી ચાહતો.
"અનંત" પ્રેમની બાબતમાં "હું" "તું" થઈ જાવ છું.!
એજ રીતે "તુ" "હું" થઈ જા એવી ઇચ્છા રાખતો ..!
"અનંત"
હવ્વે તન્ને તો સમજાયજ ગયુ છે.!
ત્તો ત્તુ શુક્કામ રોકે છે તારા જીવને... 
*બ્લાસ્ટ*
કાલીદાસ નું વર્ણન
સર્વોત્તમ સ્ત્રી નુ ઉતમ લક્ષણ.
એ પણ ઉતમ સ્ત્રી.!
જે ઉકેલી શકે કાલીદાસનું વર્ણન.
https://www.facebook.com/katira.paresh/posts/pfbid0Rihe2P31wfJuu4pbvYyLMvxspt6vRhPzssFkCmeoxVwcLf8tp823r3ikv8hy7bYgl?__cft__[0]=AZUwtqeMEZYBLPCWM5PfoneCerG-Cx8CCBHiCd1jNn5qbgBvztxutEaR7aOhiSlLKufo7XSzICD-bBFYkt2w0bXtmxdYJgviFtmClWfufXalKpzSF0fxJ7uHRFv8E_nKl9AleOlGs7c4mMLYFckrcNS2NX2FF60tLId5-e4JHZ_L11phnTw3fqp00mL2fKBM8w9CVCb0j-Uz9EtDiS_JcMv2&__tn__=%2CO%2CP-R
This content isn't available at the moment
When this happens, it's usually because the owner only shared it with a small group of people, changed who can see it, or it's been deleted.
નિર્દોષ ગુનેહગાર
187Most relevant
18
7
Most relevant
Comments
નિર્દોષ ગુનેહગાર
ન ચાલ્યો
એટલે
ચાલ્યો ગયો...
જો કે એને પણ
ચાલી ગયોજ કહેવાય કે નૈ..?




No comments:
Post a Comment