Friday, 15 November 2024

ન હોય તે હોયજ


વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે આવું કાં'ક અટપટુ એવં ચટપટું વાક્ય ચાયની ચુસ્કી સાથે ચપટીમાં કહેલું કે, 

હોય તે તો હોયજ છે.! 
ન હોય તે પણ અચુક હોય છે.! 
જીવનમાં "અનંત" હોય તેનાથી વધુ.! 
હોય તે ખરા અર્થમાં અમુક હોય છે.! 
હોય તે કરતા ન હોય તે વધુ નજીક હોય છે.! 
"અનંત" જતન કરવુ પડે છે જાળવી જાળવીને, 
કેમકે સંબંધો આ ખૂબ નાજુક હોય છે.!
"અનંત" 
*બ્લાસ્ટ* 
"અનંત" એ સબંધ ક્યારેય આમ ન હોય.! 
ખાસ હોય છે.! જે સબંધ ને નામ ન હોય.! 

"અનંત" 


 https://youtu.be/jDTvgX8bMuA?si=HV1gUoY7Id8wZ4cp


https://youtu.be/1rOknBj4ewg?si=bJ0a7ScAzkKvM067


No comments:

Post a Comment