Monday, 18 November 2024

નામ વગર ના સંબંધો.!



આ અદ્ભુત ગીત મારા કાન સાથે અથડાયુ અને હ્રદયમાં થયેલ અલૌકિક ઝણઝણાટી સાથે 

વર્ષો પહેલા ભાઈબંધે કહેલું એ યાદ આવી ગયુ.

વર્ષો પહેલા ચાયની ચુસ્કી બાદ 

અચાનક અનંત ને 

આત્મામાં ઉજાગર થયેલ સહજ ઉર્મિ બાદ 

 અનંતે કહ્યું હતું કે, 

 *બ્લાસ્ટ* 

"અનંત" એ સબંધ ક્યારેય આમ ન હોય.! 

ખાસ હોય છે.! જે સબંધ ને નામ ન હોય.! 

"અનંત"



https://youtu.be/ky85oO2h0To?si=l_rqSu-iaIv61_by

*બ્લાસ્ટ*

હોવાને તો છે બધુ મારી પાસે. 

જરૂરથી પણ વધુ છે મારી પાસે. 

ખોવાને તો છે ઘણું મારી પાસે. 

ડર કોઈ વાતનો મને તેમ છતાં એટલે મને નથી "અજ્ઞાની" કે તેથી મારી પાસે ગુમાવવા જેવુ કશું 

છેજ નહીં.!

કારણ કે, હું જાણું છું હે ઈશ્વર એક તું છે મારી. તેથી મારૂ બધુ તારૂ છે. તારા સિવાય મારૂ તો કશું છેજ નહીં.

"અજ્ઞાની" 


No comments:

Post a Comment