Saturday, 25 January 2025

મૌજ થી પીતા પીતા.!



મૌજથી પાણી પીતા પીતા મને યાદ આવી, 

વર્ષો પહેલા.... 

મૌજથી પીતા પીતા.! 

અનંતે લખેલી કવીતા.! 

*બ્લાસ્ટ* 

અનંત ઈશ્વર પ્રેમની લત લાગે, 

તો વાત બરાબર છે.! 

બાકી કોઈ પણ આદત ગલત છે, 

ગલત બુરી લત છે.! 

હાં હું નશામાં છું.!.

હું જે નશામાં છું તે નશામાં, 

મારૂ અલૌકિક જગત છે..!

મૌજથી શરાબ પીવો "અનંત" 

એ વાત અલગ છે.! 

મગર શરાબ પીવો તોજ મૌજ આવે, 

એ બીલકુલ ગલત છે.!

"અનંત" 

जब मस्ती छाये तब "अनंत" शौक से 

शराब पीना वो बात अलग है। 

लेकिन शराब पीये तब ही मस्ती आये। 

 आदत एसी बीलकुल गलत है। 

"अनंत"


https://youtu.be/Ww0tB11DOpM?si=SbEb2wjKjzByMZIF




No comments:

Post a Comment