હમણાં ઘોઘી આવશે
હમણાં ઘોઘી આવશે
એમ વીચારતો ઘોઘીની રાહ જોતો ઘોઘો
એની એજ જુની આદત મુજબ,
સોફા ને ટેકે માથુ અઢેલી સુતો છે...
હમણાં ઘોઘો બોલાવશે
હમણાં ઘોઘો બોલાવશે
એમ વીચારતી ઘોઘી
દરવાજાના ખુણે માથુ અઢેલી ઉભી છે.!
ક્રમશઃ
ઘોઘી બારણે ઊભી ઊભી થાકી
પરંતુ જીદ્દી ઘોઘાને ભાઈબંધ ના ભાઈબંધ ની કહેલી વાત યાદ રાખી ઘોઘીને ન બોલાવી તે નજ બોલાવી..

No comments:
Post a Comment