Friday, 10 January 2025

Pravin Miyatra

 

Pravin Miyatra's posthttps://www.facebook.com/katira.paresh/posts/pfbid02a3uknbXmbNNLsF7Qo5gBc1ZaYJP6EcefpDvV7UqcFQv44KuUMz4dQrMyWCJ4G4vZl?__cft__[0]=AZWcckm0xgkUPFjm5qtefXZqX5qJ7laxGEzXvqHQhU50WhiA9dPItpVjxze0RVdFCzC1TsY2uDngrP0kNG33BBUesMayASTJOd3bKuZPGf5WFQSs7769caqU0GJtkiA3peHX7VYDZmRy7ZCfiYt4tGMNJlh0R_w3xICo6Hgzu2-mW9Xk1M5Bw3POf_f1EuLueUb0WfxvPQhcSQv_vjOA_baJXpbzC5Mbkz8kR5CS54YkIw&__tn__=%2CO%2CP-R


Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
અમે સૌ પહેલા મળ્યા એક એકાંકી નાટક ના રીહર્સલ મા , કચ્છી ,પરેશ કતીરા ને માત્ર સહ કલાકાર તરીકે ઓળખતો, બે દોસ્તો ના પ઼ણય ત્રીકોણ ની વાત વાળા એ એકાંકી નુ મહીનાઓ સુધી રીહર્સલ ચાલેલુ,નાટકના બે નાયકો મા હુ એક હતો, પણ આખા ગૃપમા સૌથી વધારે રુપાળો આ ભુરીયો હતો😢😢, ઐટલે જ એ બધા જ પુરુષ કલાકારો ની આંખે ચડી ગયેલો..યુવક મહોત્સવ મા અમારુ એકાંકી નાટક જીલ્લા કક્ષાએ વિજેતા થયેલુ. પા઼દેશીક કક્ષાની હરીફાઇ માટે અમે મહીનાઓ સુધી રીહર્સલ મા ભેગા થતા. લખવાનો અને કવીઓને ફોલો કરવાનો બંને ને અનહદ શોખ,
પરેશ ની ખુલ્લાદીલ ની સ્પષ્ટ વાતો ને લૈ ને અમારી દોસ્તી ગાઢ બની ગયેલી. એકબીજા સાથે અમે બધી વાતો સેર કરતા, જ્યા જૈયે ત્યા છોકરીઓ થી પરીયો ઘેરાયેલો જ જોવા મળે.એના કારણે મને પણ ઓળખાણ મળવા લાગેલી☺️
સમય સંજોગો ને લૈ અમે પોતપોતાના ના કામમા પરોવાઇ ગયા. લગભગ 2008મા ઓરકુટ આવ્યુ. રંગીન એવા ઓરકુટ મા ખુબ સારા દોસ્તો અને ગૃપ મળેલા. નવા નવા સ્કે઼પ બનાવવામા મજા પડતી..એ જ અરસા મા ફેસબુક ના પગરણ થયા, ને પરેશ નો ફરી થી ભેટો થયો, ફેસબુક પર પરેશ સેલીબી઼ટી બની ગયેલો, એની ઘોઘા ઘોઘીની સીરીજ ધુમ મચાવતી, મારા સહીત ના હજારો મિત્રો એ સીરીજ ના રીતસર ના દીવાના બની ગયેલા, પરેશ ની પોષ્ટ પર મધપુડાની જેમ લોકો જામી પડતા! મને ફેસબુક પોષ્ટ કે કોમેન્ટ ની કશી ગતાગમ નહોતી, ધીરે ધીરે વગર ફી એ પરેશ ના માર્ગ દર્શન થી કોપી પેસ્ટ કરતા શીખ્યો.
પરેશે અનેક ચડાવ ઉતાર વચ્ચે પણ જીંદગી ને માણી જાણી છે.મોરબીના જૈનના ખમણ ને સુકીભાજી મને બહુ ભાવે એ એને વરસો પછી પણ યાદ છે.
આ જ એનો જન્મદિન નથી.. પણ આવા ખુશમીજાજ લૌકો અનેક લોકો ને ખુશીઓ તો આપતા જ હોય છે તળેલા મરચા પણ ડીસ ભરીને પીરસતા હોય છે.પરેશ કતીરા આજે પણ એજ ખુમારી ને જીંદાદીલી થી મોરબીમા ધબધબાટી બોલાવે છે💐💐💐💐
No photo description available.
All reactions:
You, Kunjal Pradip Chhaya, Himatbhai Mehta and 253 others
99 comments
5 shares
Like
Comment
Send
Share
Sandip Savaliya 
Follow
પોસ્ટ મા વાંચ્યુ કે છોકરીઓથી ઘેરાયેલ રહેતી આ હસ્તી --- એના પરથી યાદ આવ્યુ કે... જામનગર ખાતે આમની એક ડુપ્લિકેટ કોપી લાગે એવા સજ્જન ની પણ એજ હાલત છે કાઇક હ્હ્હ્હ્હ્હ
  • Like
  • Reply
6
Mugsy Cartoon of Mugsy - a French bull dog - laughing with his hands wrapped around his stomach. sticker
  • Like
  • Reply
Author
Pravin Miyatra
એ સજ્જન તો હૈદ સે☺️☺️
  • Like
  • Reply
AjayKumar Panchal
....... પણ એ સજ્જન દાઢી નથી રાખતા. 😛
  • Like
  • Reply
4
Author
Pravin Miyatra
AjayKumar તમે ઓળખો છો?
  • Like
  • Reply
Dhiren Jogidas
ક્યાં??
આપણા વારા?
  • Like
  • Reply
રમેશ.
રંગ છે મિત્રતા ને 👌
અને મને હવે સમજાયું
તમને અભીનયનો ચશ્કો કેમ લાગ્યો છે ટીકટોક પર
મેં ય તે ઘણીવાર નાટક અને આખ્યાનો માં પબ્લીકલી પર્ફોર્મ કરેલુ છે
  • Like
  • Reply
2
Author
Pravin Miyatra
રમેશ. એક સમય હતો જ્યારે રંગભુમી પ છળ દીવાના હતા☺️
  • Like
  • Reply
2
નિર્દોષ ગુનેહગાર
મૃદંગ...
!
!
!
!
!
આજે પણ ક્ષણ ક્ષણ
બે હાથમાં બૈસાખી ઊંચી લૈ
એક પગે નાચે છે..!
મારી ભીની આંખ સામે.!
મૃદંગ...!
બસ્સ.!
આટલુ બોલતા બોલતા તો
એ રેડીયો સ્ટેસન માસ્તરના ગળે
ડુમો બાજી ગયો..!
  • Like
  • Reply
  • Edited
નિર્દોષ ગુનેહગાર
ખૈર...
પવલા ઘણુ બધુ મારી સમજ બહાર છે..!
હવે ક્યાં પહેલા જેવી બહાર છે.!
જોકે મને અપાર આનંદ એ વાતનો છે કે
આજે
આજેય તું સદા બહાર છે..!
ખૈર હું તો ઈર્ષા નો ભોગ બન્યો..
અકલે મારી હકાલપટ્ટી થૈ ગૈ..!
પણ તે અગર તખ્તા ને સખ્તાઈ થી પકડી રાખ્યો હોત તો.!
આ દુનિયામાં અકલે કે,
આ, ભાષી જગતમાં દોસ્તોને
એક ઉત્તમ લેખક અને,
કલાકાર તો મળ્યો જ છે.!
મગર દોસ્ત આખી દુનીયાને એક
ઉચ્ચ કોટીનો અદાકાર પણ
ચોક્કસપણે મળ્યો હોત..!
જો કે હજુય શક્યતા ભરપૂર છેજ.!
મારી અંતિમ ઉચ્છા એજ..!
મૃદંગ તું પકડ અસલ સ્ટેજ..!
😉😉😉
  • Like
  • Reply
  • Edited
Happy Diwali Two men smile and hug each other. sticker
  • Like
  • Reply
Kaushalya Shah
Ye dosti ham nahi todenge!
  • Like
  • Reply
Author
Pravin Miyatra
થેક્યુ💐💐
  • Like
  • Reply
Chumbak's Expressions A person energetically bouncing up and down on one leg while the other leg kicks up in the air. They point up and into to the sky, with a big smile, eyes closed, and wear a beard, a purple turban and long shirt. Text reads Balle Balle. sticker
  • Like
  • Reply
2
Piñata Poi Love, donkey with hearts sticker
  • Like
  • Reply
2
Likes Love, hand holding flowers sticker
  • Like
  • Reply
2
Pravin Miyatra replied
 
1 reply
Shailesh Jadwani
વાહહ...દોસ્તી થી ઉપર કોઈ સબંધ નથી હોતો...❤️
હર.. હર.. મહાદેવ 💞..
  • Like
  • Reply
2
Elf A cartoon puffin from the movie Elf holding a green-striped present with a red ribbon tied in a bow, framed by a light blue circle with red text that reads thank you! sticker
  • Like
  • Reply
Likes Sparkly thumbs up sticker
  • Like
  • Reply
2
Pravin Miyatra replied
 
1 reply
RC Raval
ભગવાન આપની મૈત્રી મોદી સાહેબ- અમિત શાહ જેવી જાળવી રાખે તેવી મંગલકામનાઓ
  • Like
  • Reply
3
Tonton Friends confused, timid bear with question mark sticker
  • Like
  • Reply
Nitin Makasana
વાહ શું દોસ્તી છે તમારી કુદરતે છુટા પાડ્યા ને પાછા મેળવી પણ દીધા
  • Like
  • Reply
2
Pravin Miyatra replied
 
1 reply
Triku Makwana
સરસ, પ્રવીણભાઈ હાલ તમે મોરબી છો?
  • Like
  • Reply
2
Narendra Padaliya
Triku Makwana તમે.....મોરબી?
  • Like
  • Reply
2
Author
Pravin Miyatra
Triku ભાઇ
ઓકટોબર મા ગયેલો
  • Like
  • Reply
Triku Makwana
Narendra Padaliyabhai, હાલ તો વડોદરા છું.
  • Like
  • Reply
Yogesh Jivrani 
Follow
દોસ્તી મુબારક હો.
  • Like
  • Reply
2
Piñata Poi Love, donkey with hearts sticker
  • Like
  • Reply
AjayKumar Panchal
Wow! મસ્ત મજાના મિત્ર લાગે છે. મિત્રતા અખંડ રહે !
  • Like
  • Reply
3
Pravin Miyatra replied
 
1 reply
Nivarozin Rajkumar 
Follow
જૂના મિત્રો 😍
  • Like
  • Reply
2
Author
Pravin Miyatra
દોસ્તી એવી ને એવી જ
  • Like
  • Reply
2
Nivarozin Rajkumar 
Follow
Pravin Miyatra સાચો નશો
  • Like
  • Reply
Paresh Doshi
આ પરેશભાઇ કોણ?
  • Like
  • Reply
Author
Pravin Miyatra
ખાવડા સ્વીટ
  • Like
  • Reply
  • Like
  • Reply
Shreyansh Shah
દોસ્તીની જમાવટ
  • Like
  • Reply
2
Elf A cartoon puffin from the movie Elf holding a green-striped present with a red ribbon tied in a bow, framed by a light blue circle with red text that reads thank you! sticker
  • Like
  • Reply
No photo description available.
  • Like
  • Reply
Pravin Miyatra replied
 
2 replies
Medhavi Bhatt
દોસ્તી બર કરાર રહે મામુ
  • Like
  • Reply
Author
Pravin Miyatra
ગુડ મોર્નીગ
હેપ્પી મકર સંકા઼ન્તી
  • Like
  • Reply
Medhavi Bhatt
મામુ
No photo description available.
  • Like
  • Reply
Yoggesh Moddha
દોસ્ત દિલદાર
  • Like
  • Reply
Pravin Miyatra replied
 
1 reply
Author
Pravin Miyatra
થેક્યુ
  • Like
  • Reply
  • Like
  • Reply
Author
Pravin Miyatra
ગુડ મોર્નીગ
હેપ્પી મકર સંકા઼ન્તી
  • Like
  • Reply
  • Like
  • Reply
K.S. Bheda
Sweet memories .
  • Like
  • Reply
Author
Pravin Miyatra
થેક્યુ સાહેબ
  • Like
  • Reply
  • Like
  • Reply
Author
Pravin Miyatra
Pushpa Singh જી
આભાર
  • Like
  • Reply
Prerana Shah
Himatbhai Mehta કાકુ મારે ત્યાં આવેલાં ત્યારે કદાચ મારે ત્યાં થી મોરબી આ મિત્રને ત્યાં જ ગયેલા... ત્યારે વાત કરેલી.
  • Like
  • Reply
2
Himatbhai Mehta
Prerana Shah બેટા
પાંચ મિનિટ પહેલા જ યાદ કરેલ ને તમારી મને ટેગ કરી કોમેન્ટ આવી એક મિત્ર અમેરિકા થી મળવા માટે આવ્યા ને તમને ભાવતી વસ્તુ આપી એટલે યાદ કરેલ જોકે એક અધુરી વાત બાકી છે તે જો મળવાનું થશે ત્યારે એટલે યાદ તો કરું જ છું
No photo description available.
  • Like
  • Reply
  • Edited
2
  • Like
  • Reply
2
Sanjay Dave
વાહ.... સંબંધોની સુગંધ 👌
  • Like
  • Reply
2
Haresh Machchhoya
એલા ક્યારેક એમને ય યાદ તો કરો
  • Like
  • Reply
Dipak Mehta
પરેશ ખાવડા
  • Like
  • Reply
Haresh Machchhoya
Why are you forget me
And giju ada
Nimes
We all are miss you
  • Like
  • Reply
Author
Pravin Miyatra
Haresh ભાઇ, અહી મુકવા માટે આપણો એક પણ ફોટો નથી, નૈમીશ ભાઇ ને તો ત્યાર પછી મલ્યો જ નથી..
Happy Diwali Two men smile and hug each other. sticker
  • Like
  • Reply
Bhavik Baldaniya
Very cool 😎
  • Like
  • Reply
Dhiren Jogidas
માધાપર સ્ટેટ નાં રાજા છૅ....❤️
  • Like
  • Reply
Dhiren Jogidas
મેન્શન કરો..
  • Like
  • Reply
Jyoti Joshi 
Follow
Nice post.
  • Like
  • Reply
  • Like
  • Reply
Jyoti Joshi 
Follow
Click to view attachment
  • Like
  • Reply
"Most relevant" is selected, so some comments may have been filtered out.
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook

No comments:

Post a Comment