Monday, 26 May 2025

Saguna nimavat 🙏

જેણે પણ લખી છે આ ઉતમ રચના, 

એનાજ નામ સરનામા સમેત મુકી છે.

આ લખનાર "અનંત" ના સપના અનંતની કલ્પના મુજબ અંદર બહાર થી આખેઆખી સ્ત્રી છે.

અર્થાત્ નખશીખ નારી... 
https://pkatira.blogspot.com/2024/08/blog-post_29.html
એવી જ આ એક વધુ ભાઈબંધ "અનંત" પસંદ નખશિખ નારી છે.!
જો કે વર્ષો પહેલા આવનારા સમયની સ્ત્રીઓ બાબતે ભાઈબંધે ભાખ્યું હતું કે, 
જો કે એ વાત હું અતારે નૈ કો.. 

*ત્યારે ખરા અર્થમાં સ્ત્રી જીવંત થાય છે..!* 


https://www.facebook.com/share/p/16MxcPWw2c/

Saguna Nimavat updated her

રોજ સવારે મને આ દુનિયા થી પાર ખેંચી જતા પ્રભાતિયા ભજન માં આ એક,લીન થઈ જઈએ ખોવાઈ જઈએ અને પહોંચી જઈએ ગોકુળિયે

અને આ જિન્સ શોર્ટ્સ માંથી જાણે સાડી કે, ચણિયાચોળી પેહરી ને જાણે પગ મા કાપડ ફાટ ફાટ થતું હોય એમ આપણે કમરને લટકે ચાલી ને ગોકુળમાં માખણ વેચવા નીકળ્યા હોય એવું લાગે. 

*કમર*ને લટકે કાચા રસ્તામાં ખુલ્લા પગે હળવે હળવે મટી માં પગ મૂકી *ઝાંઝરી* ના અવાજે જતા હોઈએ અને વૃક્ષોની શીતળતા હોય પંખીઓ ગીત ગાતાં હોય ને આપણે ખોવાઈ ગયા હોઈએ કાના માં આ કામણ માં જ કહી ઉઠી હસે એ છોકરી હાંરે કોઈ માધવ લ્યો... 

Sagun@


https://youtu.be/8WoM2EvCECA

અને ત્યારે પછી જીન્સ સોર્ટમા ધરબાયેલુ *સ્ત્રી તત્વ*બહાર આવે છે. 

અને એક *સ્ત્રી* પુર્ણ રૂપે ખીલી ખુલી ઊઠે છે..!

પછી,  

*કમર*સમેત

*સાડી ચણીયાચોલી* અને

*ઝાંઝરી* માં જીવ આવે છે.!

અને એક સ્ત્રી જીવંત થાય છે.!

🙏

રોજ સવારે મને આ દુનિયા થી પાર ખેંચી જતા 

અદ્ભુત અલૌકિક *સ્ત્રી *

https://www.facebook.com/share/p/16SMBiTwW9/

વહેલું મોડું મારે સાચુ કહેવું 'તુ. 

અને મે કહી દિધું. 



આ સવાલ ના જવાબ માં. 
"એ હું કાંઈ નૈ કૌ" 
એવું પણ મે કૈ દિધું  'તું.
અકલે પછી માર્રો કોઈ વાંક્ક ન કાઢે..!
નૈ તો દુનિયા મારા પર ખોટા આરોપ મુકવા, 
ટાંપીને જ બેઠી છે.! 

No comments:

Post a Comment