Tuesday, 10 June 2025

તમારીજ હાજરી ને કારણે "અનંત"...

 

kunjal ji... 🙏🙏🙏
वो भुली दासता लो फीर याद आ गई...
नजर के सामने... 😢😢😢









નિર્દોષ ગુનેહગાર

Jayshree Tilala તે દિવસે શશ્મા વાળા જે અતારે દેખાય છે ઇ નોતા દેખાતા...
કદાચ ત્યારે મારો મોબાઇલ અભણ હતો નોકીયા 3110 અકલે...
આજે અતારે મોબાઇલ સ્માર્ટ થૈ ગ્યો છે...
પણ હું એવો ને એવો
નોકીયા 3110... 😝
On this day
3 years ago
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook

                 નિર્દોષ ગુનેહગાર

સ્સાલ્લુ આમ તો એમ થાય કે,
તસવીર માજ રહેવું જોઈએ કાયમ માટે
સાલો ના સાલ વૈ જાય અર્થાત વર્ષો ના વર્ષો વીતી જાય ..
તોય કાંય કરતા કાય ફેરફાર નો થાય...
વર્ષો પહેલાંની તસ્વીર વર્ષો બાદ જોઈએ તોય,
જેવા તેવા દેખાય...
અર્થાત્, જેવા હોય તેવાજ દેખાય એમ.!
ના તો ઉંમર વધે કે ના તો કાળા ધોળા થાય...
વાળની વાત કરૂ છું..!
બાકી,
કાળા ધોળા બાદ કરતાં...,
વર્ષો પહેલા....

ઓલી પેલી છેલી બધી ને સંબોધીને અનંતે
કહેલી લખેલી વાત યાદ આઈ ગૈ...
આમ પણ ચહેરો લાલ છે.!
આગ પણ ચહેરો લાલ કરે.!
બાકી કોયલાની રાખમાં રગદોળાઉ છું.!
એટલે, કપડાં હાથે પગે હું કાળો દેખાઉ છું .!
મગર તું અંદરથી અંદર જો.!
હું "અનંત" હર ક્ષણ રંગીન છું.!
વસ્ત્રો મેલાઘેલા હોવા છતાં.!
ભીતર અનંત પીડા હોવા છતાં...
જીવનમાં ફકત વેદના હોવા છતાં...
ક્ષણ ક્ષણ પ્રેમનું મનન કરતાં...
તારૂજ સ્મરણ કરતા કરતા...
મહોલ્લામાં તારીજ.!
તમારીજ હાજરી ને કારણે "અનંત"...
ખૂબજ .! રંગીન જીવાયુ છે જીવન.!
"અનંત"
અનંત વહેલો આથમી ગયો...
અકલે...
છબીમાં એવો ને એવોજ રહ્યો...
મારે થોડા થોડા ધોળા આઇ ગ્યા છે...
વહેલા મોડા સાવ સફેદ થૈ જાય તો કૈ કેવાય નૈ...
બની શકે થોડાજ લૈ ને વૈ જાવ...
https://www.facebook.com/katira.paresh/posts/pfbid02JLCZLeQCuupb6GysZ2QRB4N12TCA6DYNdskRnGDxhNV5RkJYD5ur7VhumJVMd2vUl?__cft__[0]=AZXOL_NL1JWX0KWaH0RvQdVtzmlKUw3sNlb_N7DBIiLTjCgnv1IgIzd1eVXiKcL2WwEHGjWfMv4tTlpGQu93QktVbKiapwCTylEuEndRT8wrcZAvEDKmNiEu9tlb-AfIYrfLbaRy4YqZ1C8ENlGRR-bvt9c15iWoWw6fUOP_jyj8cnM5XEzVqmWemRfLga49atgYed-UxOjRNm3gytDrBIu5hWMQ81NyHIVHMb6MiJiGQNl5-sGxsJagNzNbvoEObsn0JFeMsD5gDLmBLWISf8SK&__tn__=%2CO%2CP-R
No photo description available.

નિર્દોષ ગુનેહગાર is with Punit Ruparel.

https://www.facebook.com/katira.paresh/posts/pfbid02Z9MdJGYJEVLRQSF2dwZdPpmAYT1aydQ9xBi1webjWXuPH1JiSmiwdEbeZq7pzHtfl?__cft__[0]=AZWgBS2yW34p4q98l_3LN1KVy7IfsHKkUUV3DusAocPrTv0wnDVXxghMuWilbLnuqS7hO8X1MUmo2qwnPxyDxFTzgyMi2t_lFLWH2HZh3Amxb_u2VwjbGUplu8Jsu1Ky6KiXC3CO7Ct3rHQo85eLy7IXiJDJi2BnAM5fjtI8paba8g&__tn__=%2CO%2CP-R


નિર્દોષ ગુનેહગાર is with Punit Ruparel.

બે, મતલબકી વાત ...
"ઠગ, ભગતની ઝાંખી' ..."
અર્રે ભૈ...
હુ દર્શન કે પ્રદર્શન ની વાત નથ કરતો..!
ફોટુ ની વાત કરૂ છું..!
ના.!
કોઈને ક્યારેય એના સ્પષ્ટ દર્શન નૈ થાય....
તે, નાજ થાય ને ....
તસવીર 'ઝાંખી' નથી ...
ભૈ આંખો ચેક કરાવો ....
તમાર નંબર વધી ગયા હયશે ...🙂
નૈ તો ગમે એકલુ ઝાંકી ઝાંકી ને જોશો....
તોય ઝાંખુ જ દેખાશે....
ઘાટું કાય નૈ દેખાય ... 🙂
તાજેતરની ઝાંખી પાંખી...
બૌ જો,જો, ના કરવું ...
પછી બધે, બધાજ !
ચહેરામાં હુજ હું, દેખાઉ,
તો, મારો વાંક નૈ... 😉


No photo description available.
No insights to show
Boost a post
All reactions:
Pradip Nagadia, Alpaa Soni Vikam and 12 others
30 comments
10 shares
Like
Comment
Share
Jayendra Ashara
......
આંખોમાં તમને સંત થયા જોઇને આવેલી નમી છે ??
કે ફોટોગ્રાફરના આંખોના નંબરે ઝાંખા ફોકસની ઝાંખી છે???
  • Love
  • Reply
  • Hide
2
નિર્દોષ ગુનેહગાર
બે મતબલ કી બાત કરણે સમજણે મે માહિર હે આપ ભી ..!
જય ભૈ કાય ખબર નૈ પડતી મન તો કે આખરે કોનો વાંક છે ...
ફોટો ગ્રાફર જય કતિરા નો કે પછી મારોજ ....
કદાચ હું અસ્થિર થયો હોઈશ ... અર્થાત ... "હું ડગી ગયો.." 🙂
  • Like
  • Reply
  • Edited
Mahesh Jobanputra
Akhand mojjjj lage che sant shree paresh bapu
  • Like
  • Reply
  • Hide
નિર્દોષ ગુનેહગાર
હાં મૌજ અખંડ છે ભાંજે ...Mahesh Jobanputra....પણ તોય આપણામાં સંતપણા જેવુ જર્રાય નૈ... 🙂
  • Like
  • Reply
  • Edited
2
Stickers Graveyard Meep, a round yellow head with a big, happy, open mouthed smile. sticker
  • Like
  • Reply
  • Hide
Jayshree Tilala
Camera bagdi gyo chhe naito old pic mathi copy kari lage
  • Like
  • Reply
  • Hide
2
નિર્દોષ ગુનેહગાર
જો .! કૌ છું કે,,,
ભૈ આંખો ચેક કરાવો ....
તમાર નંબર વધી ગયા હશે ...🙂
તોય કોય માનતું નથ લે પણ ...
નૈ તો ઝાંકી ઝાંકી ને જોશો તોય સાચું કાય નૈ દેખાય ... 🙂
હું ખોટું નથી કે'તો કાંય ...
  • Like
  • Reply
  • Edited
  • Like
  • Reply
  • Hide
નિર્દોષ ગુનેહગાર
એમાં આવા બધા 😎😎😎😎ચોખંડા ચોખંડા શું કરો છો .... 🙂
  • Like
  • Reply
  • Edited
Jayshree Tilala
ચોખંડા એટલે ??
  • Like
  • Reply
  • Hide
નિર્દોષ ગુનેહગાર
તમે વઢ્યા હે, વઢ્યા કે..
વઢીને પુછશો તો નૈ કૌ... 😇
  • Like
  • Reply
નિર્દોષ ગુનેહગાર
Jayshree Tilala તે દિવસે શશ્મા વાળા જે અતારે દેખાય છે ઇ નોતા દેખાતા...
કદાચ ત્યારે મારો મોબાઇલ અભણ હતો નોકીયા 3110 અકલે, આજે અતારે મોબાઇલ સ્માર્ટ થૈ ગ્યો છે.! પણ હું એવો ને એવો નોકીયા 3110 જેવો... 😝
  • Like
  • Reply
  • Edited
Kunjal Pradip Chhaya
મને એકવાર એમ કહ્યું હતું કે મારો ફોટો ઝાંખો છે. ચશ્માના નંબર બદલો 😛
  • Love
  • Reply
  • Hide
2
નિર્દોષ ગુનેહગાર
હાં તો હવે તમે બદલી નાખો ચશ્મા અકલે હિસાબ સરભર થૈ જાય ....🙂
તમને આકલું બધુ હજુ યાદ છે !!!
બૌ કેયાય ...
  • Like
  • Reply
  • Edited
Kunjal Pradip Chhaya
એ વખતે મારાં ચશ્માં બદલવાની સલાહ આપી હતી તમે. એટલે આ વખતે તમારે બદલવાનો વારો છે! હું ૨૦૧૨ જાન્યુઆરી ૧૪, ની સાંજે પહેલીવાર થયેલી વાતની વાત કરું છું. 🙂
  • Sad
  • Reply
  • Hide
નિર્દોષ ગુનેહગાર
અને પછી અચાનકજ તમે બધુજ ભૂલી ગ્યાં નૈ..? નૈ તો હું તો પહેલે થી નક્ટો હતો અને આજેય છું.! બાકી, મને તો બંધ આંખે બ્રહ્માણ્ડ દેખાય છે.! ચશ્મા નૈ બદલું ... 🙂
  • Like
  • Reply
  • Edited
નિર્દોષ ગુનેહગાર
મને આવા વિચિતર ચીતરની ભાષા બૌ સમજાતી નથી.! અકલે પછી હું લખીને જીભડા કાઢું છું. મે જીભડી કાઢી ઐં.... 🙂
  • Like
  • Reply
  • Edited
Kunjal Pradip Chhaya
Haha mey ankho kadhi ne chamkavi
  • Love
  • Reply
  • Hide
નિર્દોષ ગુનેહગાર
અર્થાત તમારી આંખોમાં ચમક આવી 🙂 પણ મને આંખો કાઢીને બીવાડાવવો નૈ કૈ દૌ છું.! નૈ તો હું બીય જઈશ ...🙂
  • Like
  • Reply
  • Edited
Kunjal Pradip Chhaya
ના બીતા નૈ.. ઝગારા મારે મારી આઁખો અડધી રાતે
  • Love
  • Reply
  • Hide
નિર્દોષ ગુનેહગાર
તોય હું અંજાઈશ નૈ જલ્સા કરો ... 🙂
  • Like
  • Reply
નિર્દોષ ગુનેહગાર
kunjal ji... 🙏🙏🙏
वो भुली दासता लो फीर याद आ गई...
नजर के सामने... 😢😢😢
  • Like
  • Reply
Arun Shah
સાધુબાવો થઇ ગયો પરિયા ? clean shaved કરીને ?
નિર્દોષ ગુનેહગાર
Arun Shah સાધુબાવો નૈ બાવો સાધુ થૈ ગ્યો...
ટેંપરર્રી... 😜
  • Like
  • Reply
નિર્દોષ ગુનેહગાર
अह, Arun Shah, हतोज "बावो" पहेलेथी... वो कहेते है ना की "साधु तो चलता भला "सो चला गया...
मै तो प्योर संसारी हु बावा....
मै कीथे जावां... 😇
  • Like
  • Reply
  • Edited
Arun Shah
सही कहा
  • Reply
  • Hide
નિર્દોષ ગુનેહગાર
Arun Shah.. एक अरसे के बाद तेरा आना बहोत ही अच्छा लगा बेनुर पे जैसे रोनक.. 😇
  • Like
  • Reply
Prakash Kavaiya
અરુણ મને તો દેખાતો નથી પલીયા...
  • Like
  • Reply
  • Hide
નિર્દોષ ગુનેહગાર
અકલે જ એ તને જોવા બતાવવા આવેલો પન તુ આવ્યો નૈ.. પકીયા....

No comments:

Post a Comment