Wednesday, 4 June 2025

તારા ગંજી ની પટ્ટી દેખાય છે....









અક્કલ વગરની પીંછુ માથામાં શોભે પગમાં નૈ... 

જો કે પે'લ્લા તો ઘોઘીના પગમાં બીછુ ચોંટ્યુ હોય એવુજ ઘોઘાને લાગેલૂ, 

દૂરથી જોયુતુ ને અકલે....

ઘોઘાએ કહ્યુ ઓય ઘોઘી તારા પગમાં બીછુ ચોંટ્યુ !

ઠેકડા માર તો ઊખડે નૈ તો ડંખ મારશે... 

ત્યારે ઘોઘીએ કહ્યું... 

અક્કલ વગરના એ બીછુ નથી પીંછુ છે પીંછુ...! 

અકલે ઘોઘાએ કહ્યું. 

અક્કલ વગરની પીંછુ માથામાં શોભે પગમાં નૈ... 

અને પછી ઘોઘાનું ધ્યાન ન જવું જોઈએ ત્યાં ગયુ. આમ જો કે ન જોવુ હોય તોય ધ્યાન ખેંચાય અકલે જોવાયજ જાય..

જે જોયુ એ જોયુ અકલે ઘોઘોએ ઘોઘીને કહ્યું. 

ઓય ઘોઘી ટીસર્ટ સરખુ કર... 

તારા ગંજી ની પટ્ટી દેખાય છે....

https://www.facebook.com/share/p/1CUTo4cVw5/


No comments:

Post a Comment