પછી શું કામનું.?
વર્ષો પહેલાં ભાઈબંધે
આવુ કાં'ક કહ્યું હતું કે,
બંને લાઈન વારા ફરતી
ઉપર નીચે નીચે ઉપર વાંચજે કલ્પના..!
પછી પછી મા તો સવાર પડી જશે..!
પછી તો રાતનો અંધકાર ઢળી જશે.!
"અનંત" પછી કદાચ મળાશે નૈ પછી,
કદાચ પહેલા હતો એ વીચાર બદલી, જશે.!
તો.?
"અનંત"
લૂઉઅ...
હુઅ...
હજુ સુધી આ ઉકેલી નથી શક્યો..
કારણ કે.?
*બ્લાસ્ટ *
હ્રદય હચમચી જાય છે કારણ કે,
આંતર નાદ ને અંતર નથી નડતું.
"અનંત" ચાહે કેટલો પણ દૂર હોય,
અંતરનો સાદ એને સંભળાય છે.
"અનંત *
પછી શું કામનું.?
વર્ષો પહેલાં ભાઈબંધે
આવુ કાં'ક કહ્યું હતું કે,
બંને લાઈન વારા ફરતી
ઉપર નીચે નીચે ઉપર વાંચજે કલ્પના..!
પછી પછી મા તો સવાર પડી જશે..!
પછી તો રાતનો અંધકાર ઢળી જશે.!
પછી પછી મા તો સવાર પડી જશે..
"અનંત" પછી કદાચ મળાશે નૈ પછી,
કદાચ પહેલા હતો એ વીચાર બદલી જશે.!
તો.?
"અનંત"
લૂઉઅ...
હુંઅ...
હજુ સુધી આ ઉકેલી નથી શક્યો..
કારણ કે.?
*બ્લાસ્ટ *
હ્રદય હચમચી જાય છે કારણ કે,
આંતરનાદ ને અંતર નથી નડતું.
"અનંત" હું ચાહે કેટલો પણ દૂર કેમ ન હોવ ,
આપણી વચ્ચે અંતર હોવા છતાં મને તારા અંતરનો સાદ સંભળાય છે.!
જોજજો દુર છીએ તારી તોય તારી અંદર નો નાદ મને સંભળાય છે..!
"અનંત"
*બ્લાસ્ટ*
લૂઉઅ બહારથી બધુજ ભુંસી નાખવાથી શું થશે.?
અંતર નાદ એ સાદ તારો જે તારી ભીતરથી નીકળેલો.
એ આંતર નાદ તારો" અનંત "હજુય મારી ભીતર ગુંજે છે.!
"અનંત "https://www.facebook.com/share/p/1Bd3cLGxm5/
No comments:
Post a Comment