"અનંત" કાળથી ભટકતો "અજ્ઞાની"
*બ્લાસ્ટ*
મનમાં મન ગમતું હોય.
જીવનમાં ન ગમતું હોય.
મન, ગમતુ ઝંખતુ હોય,
પામવા થન ગનતુ હોય.
મગર મળે નૈ એ "અનંત"
હિશાબ મુજબ થતું હોય છે એવું.
ના કે થવુ એવું અમથું હોય.
"અનંત"
સાથે તો હોય છે સાથે કોઈ નથી હોતું.
પાસે હોય છે એ પણ સાથે નથી હોતુ.
No comments:
Post a Comment