Wednesday, 23 July 2025

ભાઈબંધ ને ભાઈબંધ ની વાત કરી તો,

 [23/07, 10:47 am] Paresh Katira: *હે વત્સ..!*

*માત્ર બહાર થી કે બહાર ની અસરથી આવેલો બદલાવ આગળ જતાં શરમમાં પરીણમતો હોય છે.*

*માત્ર બહાર થી કે બહાર ની અસરથી આવેલો બદલાવ નું આયુષ્ય સાવ અલ્પ હોય છે.!*

*"અજ્ઞાની" જ્યારે ભીતર થી આવતો બદલાવ ખુદને અને અન્ય ને પણ અલૌકિક આનંદ આપનારો હોય છે અને, તેનુ આયુષ્ય પણ "અનંત" હોય છે.!*

*માટે હે વત્સ.!*

*તારે અગર બદલવું જ હોય તો તું ભીતરથી બદલ..!*

*અન્યથા તું જેવો છે તેવોજ રહે.!*

*કમસે કમ એમ હોવું ઉછીનું નહીં હોય બલ્કે તારૂ પોતાનુ હશે....*

*આવુ કાં'ક વર્ષો પહેલાં....* *ખંડેર મધ્યે મધ રાતે ચાયની ચુસ્કી ભરતા ભરતા...* 

*મારા ભાઈબંધો કે' તા'તા...* 🫰🏻

[23/07, 11:53 am] Arun Shah 1: આ બધી ઉચ્છીની ફિલોસોફી છોડ અને ખુદ નું કંઇક અપનાવ અને જીવનમાં ઉતાર તો તારો ઉદ્ધાર થશે.  બાકી વ્યર્થની બકવાસ માં તારું કંઈ નહિ થાય.

[23/07, 11:57 am] Paresh Katira: લ્યા આ તું તને કહે તો કદાચ, તારો ઉધ્ધાર થાય...

[23/07, 12:12 pm] Arun Shah 1: તું તારો ઉદ્ધાર કરી શકે તો ય બહુ છે.  બાકી પારકી ચિંતા અને પારકી પંચાત અને ઉછીની philosophy માં તારું જીવન બરબાદ છે. હવે થોડો સુધરી જા.

[23/07, 1:06 pm] Paresh Katira: *તન્ને શું ખબર ગાંડા કે ઈશ્વર કૃપા થી ઉછીની તો ઉછીની પણ ભાઈબંધો ની ખીલોસોફી થકી તો મારૂ જીવન આબાદ અંવં પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ આપનારૂ થઈ ગયુ છે..!*


*જો કે આખરે તો સૌ કોઈ એ પોતાનો જ ઉધ્ધાર કરવાનો હોય છે.!*


*"અજ્ઞાની" માણસ ચાહે તો ખુદને બદલી શકે છે.!*

*બાકી દુનિયા ની કોઈ તાકાત તમે જેને બદવા ચાહો છો એને બદલી નથી શકતી.! ઈશ્વર પણ...!*


*કારણ કે  ઓલુ કીધું એમ આ પણ ભાઈબંધોજ કહેતા હતા કે,*

*હે"અજ્ઞાની" ઉછીની સમજણનુ આયુષ્ય સાવ અલ્પ હોય છે.!*

*જ્યારે કે, ભીતરથી આવેલી સમજણનુ આયુષ્ય,"અનંત"...હોય છે.!*

*બગડેલા ને આખુય જગત બગેલુ લાગે છે.!*


*હું તને પારકો નથી ગણતો*


*તું જે ગણે તે મારે અઠ્ઠે મારે*

😜💃🤪

[23/07, 1:11 pm] Arun Shah 1: બસ આ જ વ્યર્થનો બકવાસ કરવાનું હવે રેહવા દે આવી ઉછીની અને વાહિયાત ફિલોસોફી માં જ તારું જીવન બરબાદ છે. એટલે જ ફરીથી કહું છું સુધરી જા.

[23/07, 3:28 pm] Paresh Katira: *આ બધુ સમજવાની તારી ઓકાત નથી..!*

*આ સમજવા તારી પાસે મારા જેવા ભાઈબંધ હોય તો કદાચ તું સમજી શકે..!*


*મારા જેવા અર્થાત્ હું નહીં હોં કે..!*


*મારા જેવા અર્થાત્ હું જેની ઉછીની ખીલોસોફી ના કારણે જીવનમાં પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ ની અનુભુતી કરૂ છું એ.!*

 *તારા માં બુધ્ધિ નથી યા તો તારે મગજ મગજમાં નથી યાબીજે ક્યાં છે..!* 

*કદાચ *ગાં*માં છે .. 😜*

*વર્ના...!*

*હમણાં જ તને કહ્યું હતું કે,*

*તન્ને શું ખબર ગાંડા કે ઈશ્વર કૃપા થી ઉછીની તો ઉછીની પણ ભાઈબંધો ની ખીલોસોફી થકી તો મારૂ જીવન આબાદ અંવં પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ આપનારૂ થઈ ગયુ છે..!*

*વાહીયાત ને બધા વાહીયાત લાગે.! 🤣*

*બાકી ભાઈબંધોની ઉછીની ખીલોસોફી થકી ક્ષણેક્ષણ મારૂ જીવન આબાદ થૈ રહ્યુ છે..!*


*પણ રેવા દે ભુંડા આ બધુ તન્ને નૈ સમજાય...*


*કારણ કે, હે છીછરા...ભાઈબંધની વાતોનું ઊંડાણ સમજવાની તારી ઔખાત નથી.!*

*માટે હે "અજ્ઞાની" તું તારી જાતને સુધાર...*

💃💃🤣💃💃

*બ્લાસ્ટ*

હું વર્ષો થી કૌ છું.! 

અને વર્ષો પહેલા... ભાઈબંધ અનંત પણ કહેતો કે, 

"અનંત" ગમ્મે તેવો કરોડ પતી હોય પણ, 

ભાઈબંધ નો હોય તો એ ભીખારી જ છે.!

"અનંત" 

💃🥰💃

No comments:

Post a Comment