મન સૌના કેટલા આકળ વીકળ છે.!
કોણ જાણે કેટ કેટલી.! અટકળ છે.!?
સાંભળવાની કોઈનેય ફુરસત નથી.!
કહેવાની સૌને કેટલી ઉતાવળ છે.!
ફૂલ છે ફૂલ નથી, ફર્ક માત્ર એટલોજ.!
કોઈક ગુલાબ છે તો કોઈ બાવળ છે.!
"અનંત"
વર્ષો પહેલાં....
ભાઈબંધ અનંતે કહેલી આ વાત
વર્ષો બાદ પણ સાર્થક લાગે છે કે નૈ.?
https://www.facebook.com/photo/?fbid=566945933415112&set=a.119481608161549&__cft__[0]=AZXfCWwc6ycUPY86dEYoTc64idCd6qhiLz2n4gJp14o3Kr1KM50RqD2GYsc2blP_wPchHATSvO7KdCH8ImrZAljHGTqp_nh7pLUCeKnPH1uh8Q8lEj5h2bsGgq6D8LClvCclf1yHyLwy7zJF5G9f2m66AGP2oPVxYadC8OvoewVl58Iayq5RMvH9fGliOjOQy63AJZHD85m1c669RteqNyE-c5fHhvWocxRGTCheZKNOIOxw7naSs3lXg-zaR1Gt5xg&__tn__=%2CO*F

No comments:
Post a Comment