Sunday, 17 August 2025

आज , ईतना , सन्नाटा क्यो है !!?

आज , ईतना , सन्नाटा क्यो है भाई !!?

https://www.facebook.com/katira.paresh/posts/pfbid0KtZDYe33fdwuaWW6CdVcAyYatCh5dki6PfAyNDrGAQbx9HpgCGvWvDbqLdHDcHc5l?__cft__[0]=AZVJ8u3P7Qj8BkUnWrCWO6t3c0Vax0oz6DvhXW94renT1-iSt_58hsgjo4dugVLNO1SXYRi20eFyf1qbRf6YBviIfBwSOgz9vMAuu4c7qXqxAXo6k1xxVFw8Ab9C5YJi64dbSv6qIhsPJ2zPtUbGh8tJ8o29pqvlK1AQYfkDMBq0NA&__tn__=%2CO%2CP-R
https://www.facebook.com/katira.paresh/posts/pfbid0KtZDYe33fdwuaWW6CdVcAyYatCh5dki6PfAyNDrGAQbx9HpgCGvWvDbqLdHDcHc5l?__cft__[0]=AZVJ8u3P7Qj8BkUnWrCWO6t3c0Vax0oz6DvhXW94renT1-iSt_58hsgjo4dugVLNO1SXYRi20eFyf1qbRf6YBviIfBwSOgz9vMAuu4c7qXqxAXo6k1xxVFw8Ab9C5YJi64dbSv6qIhsPJ2zPtUbGh8tJ8o29pqvlK1AQYfkDMBq0NA&__tn__=%2CO
Kunjal Pradip Chhaya
કાનમાંથી રૂનાંપૂમડાં કાઢી જુઓ તો જરા.. ભાઈબંધ..
નિર્દોષ ગુનેહગાર
तमरा बोली ग्या ने ?
Kunjal Pradip Chhaya
ના.. મારે ઢાક પડેલી જ છે !
Pravin Miyaatra
શ્રાવણ બેસી ગયો ને??
શબ્દોના એકટાણા ચાલુ છે
નિર્દોષ ગુનેહગાર
લ્યા પવલા આ અપવાસ બૌ આકરા હોકે.... 🙂
Pravin Miyaatra
પણ આ તો ગુજ્જુ એકટાણા ને???
ઢગલો એક ફરાળ હૈય આપણે તો..
નિર્દોષ ગુનેહગાર
હૈય તારે તો..
પણ મારુ શું ...
હું તો ભવ ભવ નો ભૂખ્યો.... 🙂
Pravin Miyaatra
હુ તો શબ્દો ની વાત કરુ છુ󾰯󾰯󾰯
નિર્દોષ ગુનેહગાર
હાં પણ, લે, તે હુય એજ કૌ છું ....
પણ તારે ખોપડીની જમીન પર ઘરની ખેતી છે,,
'ને એમાં જેટલા શબ્દો ઊગે એટલા તારા....🙂
Hafeez Kazi
Patel power
Jai sardaar
Jai patidaaar
નિર્દોષ ગુનેહગાર
લ્યા તમે મને કાનમાં આંગળી નાખવા મજબૂર કાં કરો.... 🙂
નિર્દોષ ગુનેહગાર
Kunjal Pradip Chhaya...
હું નક્ટો છું મારે કાન ની જરૂર નૈ...
ભાઈબંધ અનંતે કહેલી હાઈકુ 
બોલકી આંખો..!
સાંભળેજ નૈ કાન, 
હ્રદય સાંભળે...!
"અનંત"
🙂






No comments:

Post a Comment