“અનંત કાળથી ભટકતો અજ્ઞાની” ખંડેર
"અનંત" કાળથી ભટકતો "અજ્ઞાની"
Sunday, 17 August 2025
“અનત“ હું જે પણ ઝંખું તે ઝંખું માત્ર ખરા હ્રદયથી, પ્રેમથી જ ઝંખું
https://www.facebook.com/photo/?fbid=265557030220672&set=a.119481608161549&__tn__=*F
નિર્દોષ ગુનેહગાર
17 August 2012
·
·
Shared with Public
વર્ષો પહેલા ભાઈબંધ ની આંખોમાં એની કોઈ ચહીતીએ જોયું
પછી ભાઈબંધે જે કઈ પણ પેલીને કહ્યું પૂછ્યું એ આ રહ્યું।
આંખ એકજ વાર મળી 'ને...!
*********************************
એકવાર મળી હતી આંખો આપણી જાણે અજાણે.
'ને ત્યારથી જ તું યાદ આવે છે મને, ટાણે કટાણે.
શા માટે ?એ પ્રશ્ન અસ્થાને છે.જે અનુભવ્યું તે કહ્યું
હવે પછી કેવા કેવા અનુભવ થશે ખબર નૈ જાણે.
ફરી જો ક્યારેક મળીએ તો,શું તને પણ એવી કઈ-
લાગણી થઈ હતી કે ? કહેજે તું પણ મને એ ટાણે.
મે તો તને જોતાં જે અનુભવ્યું એ કહ્યું , પણ તને-
શું શું થયું ?મારી આંખો સામે જોયા પછી,તું જાણે.
ખૈર,,, જે થવાનું હશે થશે. શું થશે એ સમય કહેશે.
પણ મારે જે કહેવું છે તે કહી દઉં અટાણે ને અટાણે.
“અનત“ હું જે પણ ઝંખું તે ઝંખું માત્ર ખરા હ્રદયથી ,
પ્રેમથી જ ઝંખું ! જોઇયે ના કશુંજ મને પરાણે પરાણે.
“અનંત”
*બ્લાસ્ટ*
સૂઝે નૈ કૈ ટાણે કટાણે...
લખવું શું પરાણે પરાણે...
"અનંત"
અનંત સાથે આંખો મળ્યા પછી , પેલી એની ચહીતીએ
કઈ અનુભવ્યું હતું નહીં ! એ મને તો ક્યાંથી ખબર હોય ..
See less
—
with
Pravin Miyaatra
and
6 others
.
Comments
Gulammohiyuddin Malek
Wah wah....khub j saras...!!!
13y
Hide
Arvind Trivedi
સુંદર.....
13y
Hide
Nagjibhai Patel
गुड
13y
Hide
નિર્દોષ ગુનેહગાર
7y
નિર્દોષ ગુનેહગાર
Arvind Trived ભાઈ
!
!
!
!
લાગે છે તમે અંતર ધ્યાન થઇ ગયા છો
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment