"અનંત" કાળથી ભટકતો "અજ્ઞાની"
*બ્લાસ્ટ*
વર્ષો પહેલા ભાઈબંધ અજ્ઞાનીએ ભાખેલી ગુઢ વાણી..
મુઆ ને મહાન કરી "અજ્ઞાની" જીવતા મહાન થાય.
"અજ્ઞાની"
કળિયુગ ના કપુત.
જીવતે જીવ કરશે હડધૂત.
મુવા પછી કરશે દીપધુપ.
"અજ્ઞાની" કળિયુગ ના કપુત.
No comments:
Post a Comment