Wednesday, 8 October 2025

જ્યાં સુધી આપણે આપણા વીશે કોઈને કૈ જાણવીએ નહીં.!

 



On this day

3 years ago

આપણે કોઈનું જાણવુ નૈ કૈ
'ને આપણુ કોઈને જણાવવું નૈ
"અજ્ઞાની"
https://www.facebook.com/katira.paresh/posts/pfbid02P77dVZinyhZ5wZ5LGUVTtZdq2qG1ubnvJAMqDNYR5sfzY1dFv3ymEz3orJq7neCml?__cft__[0]=AZVOmB0JNXjA1mFHubqsjyYH9oDfNlcAnTU7zV0PF7JmZGiOCdDdGDp_SF0m5DzcrjqedrIRlT3TScbqBLmJtIro34GqfPL1YVX9EYTwrX9SwcxaZj4Mx_2WibYzdLJyc7k3qfPJ6fdFUJ2EjTgAF5AexAV_hAq2QaeJTiCDkTY8HvYIYYZbMi6mW9GgbyO4z3K2Q7FSqzYJQ0naSfUP2tjnQhffJPhYG5sdrkauZKdSyA&__tn__=%2CO*F
જ્યારે કોઈ એમ કહે કે,મને કોઈજ ફર્ક નથી પડતો..!
ખરેખર ત્યારે "અનંત" ખૂબ ફર્ક પડી ચુક્યો હોય છે..!
"અનંત"
એટલો બધો ફરક પડે કે,
પછી, કોઈજ કૈ ફરક ન પડે..!
વર્ષો પહેલા અમે ત્રણેય ભાઈબંધ,
મધરાતે ખંડેર પર મળ્યા ત્યારે.....
ચાયની ચુસ્કી ખેંચતા ખેંચતા....
કૈ વાત પર હરખ કરવો કૈ વાત પર શોક
એ વિષય પર બૌ લાંબી વાતો થૈ....
વાતોના અંતે અજ્ઞાની એ કહ્યુ કે,,,
બૌ ફરક પડી જશે..
એટલો બધો ફરક પડી જશે કે પછી,
કોઈને કોઈજ કૈ ફરક નહી પડે..!
"અજ્ઞાની" ફર્ક પડ્યા પછી કૈ ફર્ક નથી પડતો...!
"આપણે" સમય એવો પણ આવશે...! દોસ્ત...!
કે, ના કોઈ વાતે કોઈને હરખ થશે ના થશે શોક..!
"અજ્ઞાની" ની વાતમાં સુર પુરાવતા
પછી એજ વાત અનંતે આ રીતે કહી..
કોઈ આવે જાય, જાય આવે કઈજ ફરક નહી પડે...
કોઇ વાતે કોઈને લઈને શોક કે પછી હરખ નહી રહે..
"અનંત" સઘળું ભોગવીને એ હદે થાકશે માણસ કે,
મનમા સુખની આનંદની અનુભુતી કૈ અસર નહી કરે..!
"અનંત"
એ સીવાય થયેલી બીજી અનેક વાતો તો,,,,
જો કે ખુદ વિષે યેનકેન પ્રકારે અન્યને જણાવ્યા વિના કોઈને ચાલતું નથી એ હકીકત છે, લેકિન,,,
જ્યાં સુધી આપણે આપણા વીશે કોઈને કૈ જાણવીએ નહીં.!
"અજ્ઞાની" ત્યાં સુધી આપણા વીશે કોઈજ કૈ જાણી શકતુ નથી.!
"અજ્ઞાની" સિવાય ઈશ્વર....

No comments:

Post a Comment