Saturday, 4 October 2025

આજે પણ મારી આંખોની બારી રાહ જુવે છે તારી ..!

 



નિર્દોષ ગુનેહગાર

આજે પણ મારી આંખોની બારી રાહ જુવે છે તારી ..!
આવ "અનંત" આકાશ તું ઉજાસ લઈ ભીતર આવ...!
"અનંત"

https://www.facebook.com/katira.paresh/posts/pfbid0A2kybHYScksc53RRETfyadDSV6zibDnNjWxVJ5YL1tBLFBF17U56cQ7Sucsafieal?__cft__[0]=AZXIp3_0pDz8MhMcj73nbY4WMcoFCwgmGAJfL10_OK3HgmqaauMFMZRTfAj1TFy_xxJBRZofYI-FNINyveheNdWKbK_VHGmJLJXJY9J5zS7FwteHP23WsQxasiBmIMehihjhr24Csr35fjIeAWGnczk1rJXsj_Q0yMfG0aF3sHQ3VQ&__tn__=%2CO%2CP-R
Shree Nasib
મારી બારી મોટી છે hoooo
  • Reply
  • Hide
નિર્દોષ ગુનેહગાર
હેં એએએએ, શું વ્વાત્ત છે.!!!
તો તો તારી બારી અંદર ચાંદ તારા સમેત આખે આખુ આકાશ આઈ જશે.!
  • Reply
  • Edited
Shree Nasib
ઉહ બુદધુ તેમા...
.
.
.
.
આખી દુનિયા આવી જાય ....
  • Reply
  • Hide
નિર્દોષ ગુનેહગાર
હોય નૈ..
આવતી હશે...
પણ મન નથ ખબર
Shree Nasib
આવે જ
  • Reply
  • Hide
Shri Kkparmar
આ આકાશ...કાશ..અંદર આવ્યું હોત ! તો મને બહુ ફાવ્યું હોત !
  • Reply
  • Hide
નિર્દોષ ગુનેહગાર
અંદરજ હોય છે જો કે, અંદર પણ હોય છે કેવળ આકાશ નહીં Shri Kkparmar
આખુય બ્રહ્માંડ..એવુ માર્રો ભાઈબંધ કહેતો.. 😊

No comments:

Post a Comment