Saturday, 4 October 2025

ઘસઘસાટ ઊંઘી ગ્યો.... 😑




 નિર્દોષ ગુનેહગાર

શ્રી...આકાશી..! ગહેરી ગહેરી ઊંઘ આવે છે...!
હુ જાઊ છુ, મને ખ્વાબમા કોઈ પરી બોલાવે છે...!
!
!
!
!
!
આકલુ કૈ ઘોઘો, ઘસઘસાટ ઊંઘી ગ્યો.... 😑



Shree Nasib
aama badhu samjay gyu pn maru naam kem lakhyu e na samjanu....
  • Reply
  • Hide
નિર્દોષ ગુનેહગાર
મનેય નથ ખબર મે શું શું લખ્યું...
હુ ગહેરી ઊંઘમાં હતો... 😇
Shree Nasib
તે ઊંઘ માં માથા પર આ ચકરી કેમ આવી ગઈ....
  • Reply
  • Hide
  • Reply
  • Hide
Shree Nasib
સારું હો...
  • Reply
  • Hide
નિર્દોષ ગુનેહગાર
સારૂ શુ એમા
આંખો બૌ અણમોલ હોય છે
અક્લ્લ વગ્ર ની સંભાળી ને રાખ્ખ
Shree Nasib
સંભાળેલી જ છે માથા પર હાથ માર્યો તો....
.
.E તો મને પણ ખબર ને એને પણ કે મારે અક્કલ નય uh
  • Reply
  • Hide
  • Reply
  • Hide
નિર્દોષ ગુનેહગાર
કેમ ...?
!
!
!
!
!
!
!
હડપચી પર હાથ રાખીને તારેય આકલું બધુ વિચારવું પડે છે ...?
ઊંઘમાં બબડ્તું ઇ મૌજી
Pari Shah
Kai khabar no padi
  • Reply
  • Hide
નિર્દોષ ગુનેહગાર
ઠીક થયુ.,ઉપરથી ગયુ
નૈ તો,,,
  • Reply
  • Hide
નિર્દોષ ગુનેહગાર
તૂમ..!
!
!
!
ડર જાતી..!
નિર્દોષ ગુનેહગાર
પડશે પણ નૈ ક્યારેય...
  • Reply

    https://www.facebook.com/katira.paresh/posts/pfbid0X1uWPFhm8furcD56yungUbSJWwuCoYWUXGx7qf6RhGaExQggyDXMLKWkczA59q52l?__cft__[0]=AZWknxqsOvOecQu2GROH8AVZCkyfJIqytyQrzfQNqi_c6ImgXF3bniz_njXJfF8etKPa_feIGMzLXLdYEIlNOvnWm2bFavqaTOQOrRLOk1qN1VXbImY3qoMm3q0CR4AFc9AYmZimCzzsX_WXna6ECXYwmRb5YpqUklCEgF3tNLEUkA&__tn__=%2CO%2CP-R

No comments:

Post a Comment