Saturday, 4 October 2025

હવે તું પણ સુઈ જા "અનંત"




https://www.facebook.com/katira.paresh/posts/pfbid0hF8on9RY38qWKtY6hyny8XMiCdvfjTautHgM6usksZsBcnHyrVZk1y3GTLDXzRWKl?__cft__[0]=AZWHZDFfrPZHtGXhGIbhgK0dEGLoLXDUeOB7D0hmpU3S6SGIA0p39zsjuHMSByZwg5eaTHOnBoOQrU3LZTtxdDIhvhDTewtr1kT_pjbKgTi7wYKn1ikd1X06nHkvCWW_cShwINPMqUoufPgBrhyURwxKIv3Ug_xJkoUAMO6nArEMpQ&__tn__=%2CO*F

 નિર્દોષ ગુનેહગાર

એટલે કૌ છુ તન્ને ..!
ઘોઘી કહે પણ શું.?
ભારે આંખે ઘોઘાએ કહ્યું
મને ચીક્કાર ઊંઘ આવે છે
અટલે કૌ છુ તન્ને.!
તું પણ સૂઈ જા તો સારૂઉઉઉ...
!
!
!
!
!
ઘોઘીએ ગુસ્સે થૈ છણકો કરતા કહ્યું.!
હુંહ્ .! કેમ.? હું શા માટે સૂઈ જાવ..!
ઊંઘ તને આવે છે તો તું સૂઈ જાને.!
જોલા ખાતા ખાતા
ભારે આંખે પરાણે પરાણે
પાંપણ ખોલી ઘોઘી સામે જોઈ
ઘોઘાએ કહ્યું.
ખીજા ખીજા જ કરતી હોય છે લે પણ જ્યારે ત્યારે.!
તો શું કરૂ...! ઘોઘીએ ગુસ્સે થૈ "કહ્યું.!"
પુછ્યું ન્હોતુ..!
પણ,
ઘોઘાએ સવાલ સમજીને જવાબ આપ્યો
કરવાનું શું હોય એમા
બસ્સ તુ પણ ઊંઘી જા..!
એટલે
જટ્ટ સપને ભેગા થાય.!
આકલૂ તો ઘોઘો માંડ માંડ બોલ્યો
બોલીને સોફા પર જ ઢળી ગયો...
*બ્લાસ્ટ*
હવે તું પણ સુઈ જા "અનંત"
તો, આપણે સપને ભેગા થાય...
"અનંત"
  • Reply
  • Hide
નિર્દોષ ગુનેહગાર
તું પણ.!
!
!
!
!
!
ખોલ્લી નાખ્ખ હવે આંખ્ખ.!
નૈ તો થૈ જશે કાં'ક નુ કા'ક
હું પણ જાગી ગયો છું...!
પછી મને બીક લાગી ગૈ
Shree Nasib
નઈ ખોલવી ...પણ બન્ધ છે જ ક્યાં...
  • Reply
  • Hide
નિર્દોષ ગુનેહગાર
અકલે જ તો તને કૈ દેખાતુ નથી..
!
!
!
તારી આંખ ખૂલ્લી છે.!
કૈ અદ્ભૂત અલૌકીક
જોવુ હોય,
તો ખોલતીજ નૈ...
Shree Nasib
આલોકિક મા જ મજા છે...

No comments:

Post a Comment