Saturday, 4 October 2025

જાગવું છે પણ જાગવા ને પણ કોઈ કારણ તો જોઈએ ને.!




https://www.facebook.com/photo/?fbid=596189763824062&set=a.179957832113926&__cft__[0]=AZWYMV8MdtHyDgDBHXnp0r_XGqFh6Km0sqsTFeWs9vf2X9p9O0eP9Fx43TitgfWeI3axRVDCCuHVdicNZ0Vdp2hmGmhJ2GegxTy2C8pZn3VVh3Wv7By0BZi_xz_6C9A9Hv44p9BR_YRRQ3KRTMfQYt4RfJtZHhpAUUY9kG4oI7LJc2TXIvtuh4YLX4aC260g_UU&__tn__=%2CO*F

 નિર્દોષ ગુનેહગાર

જાગવું છે પણ જાગવા ને પણ કોઈ કારણ તો જોઈએ ને.!
અનંત એની વાત પર અડગ હતો ...
અકલે જ એણે વર્ષો પહેલા દ્રઢતા પૂર્વક કહ્યું છે / લખ્યું છે કે,,,
ના , !
બિલકુલ ઇનકાર નથી ..!
અસુંદરતામાં પણ,
કઈક તો સુંદર છુપાયુજ હશે ..!
હાં ,
અસુંદરતામાં પણ ...!
કઈક તો સુંદર છુપાયુજ હોય છે ..!
પણ તેમ છતાં ..!
આ સત્યને પણ ..!
હરગિઝ અવગણી નાજ શકાય કે,,,
પ્રથમ સૌ બાહ્ય સુંદરતાથીજ આકર્ષાય છે ...!
"અનંત" એમ તો પછી ઘણા છેતરાય પણ છે ..!
"અનંત"
આટલું લખ્યા બાદ એણે એક વધુ સ્પષ્ટતા કરેલી છે ..!
એ બ્લાસ્ટથી કમ નથી ...
બ્લાસ્ટ :- અસુંદરમાં સુંદર શોધવું પડે ..!
સુંદરતાઆમ તો ઉડીને આંખે વળગે ..!
પણ એ સુંદરની અંદર પણ કઈક અસુંદર હોય શકે છે ..!
જે અંદર હોય તે બહાર ના દેખાય એ દેખીતું છે !
માટે બહેતર છે પ્રથમ એ જાણી લેવું .!
નૈ તો પછીથી છેતરાયની લાગણી થઈ શકે છે ..!
હું મારાથી આકર્ષાતી હરેક વ્યક્તિને ચેતવું છું ..!
કે મારી બૂરાઈઓ વિષે પ્રથમ જાણી લેવું ..
નખ શીખ સાચો કે સારો માણસ હું નથીજ ..!
"અનંત"
બસ હવે હું નિરાંતે સૂઈ જઈશ ....
આવું એણે પત્રના અંતમાં લખેલું છે ... !
મારે પણ હવે જાગવાને કોઈ કારણ નથી ...!

No comments:

Post a Comment